આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૫
 

સાચેા મનાવ ૧૫ ખાર ઉપર એક વાગે ખાવાનુ થયુ. રેવાબેને બધું તૈયાર કયુ” ને સૌને જમવા ખેાલાવ્યાં. કીકા, જીવી, ચ'પક, નીચાં મે લઇને જમવા આવ્યાં; મણિલાલ પણ અમેાલ આવીને બેઠા. રેવાબેન પણ કેાની સાથે ખેાલે ને કેાને ખેલાવે ? બધાં મૂંગાં મૂગાં જેવુ તેવુ જમ્યાં. કોઈનાં મન હરખમાં ન હતાં; મણિલાલના જીવ તા ખળી બળીને ખાખ થઈ ગયા ! જમી ઊઠ્યાં, સૌએ ગળ્યું ખાવાનું ખાધું; પણ કાલે વાતા કરી હતી એટલેા યે સ્વાદ એમાં ન આવ્યા. બધાંએ પાનખાન પણ ખાધાં પણ કંઈક રીસ માં, કંઇક અણુઉમ’ગમાં. મણિલાલને થયુ' કે હવે કાંઈક સુધારુ તા ઠીક. પશુ રેવાબેનની નાડ હજી જોરથી વહેતી હતી. તેણે ય કઇંક ખાધું ખરું, પણ એવું સરખું. આમ સૌના અડધા દિવસ બગડ્યો! [ ૪ ] સાચા બનાવ ધારો કે એ દવા ના આખરે નિર્દોષ નીવડી ને રભાને કંઇ ન થયું. પણ એ શીશીમાં ઝેર જ હૈાત, અને અનેક ઉપચારા કર્યા છતાં રંભા મરણશરણ થઈ હાત, તા ? અગર ભયંકર માંદગીની ભાગ થઈ પડી હૈાત, તા ?