આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૬
 

૧૬ માખાપ થવું આકરું તા તે દિવસની બેદરકારી એ ગુનાઇત કૃત્ય ન ગણાત ? અને ન ગણાત કે ગણાત એના પ્રશ્ન જ કયાં છે ? એ કૃત્ય ગુનાઈત જ ગણાય. કારણ કે એમાં કેટલું બધું જોખમ ભર્યું… હતું તે તા અડધા કલાક થઈ રહેલી મૂંઝવણુ જ કહી બતાવે છે.

એ શરમાવનારી અને ગુનાઈત હકીકત આ પ્રમાણે બનેલીઃ રંભાને તાવ આવતા હતા; મૈલેરિયા હતા. રંભાની ખા પુષ્પાબેને રામનાથને કહ્યું : “ આજે પણ રંભા બેચેન છે. એક કિવનાઈનના ડોઝ આપા જોઇએ?” પુષ્પાબેને તાજું આવેલું માસિક પત્ર ઉઘાડયું હતું, ને તે ઉપર તે નજર નાખતા હતાં; રમાનાથ ઉતાવળમાં હતા; નાકરી પર જવાના વખત થઈ જવા આવ્યા હતા. તેઓ કિવનાઈનના ડાઝની શીશી જ્યાંત્યાં શેાધવા લાગ્યા. આ આરડીમાં, પેલી ઓરડીમાં, સૂવાના ખ’ડમાં, વાચનાલયમાં, બધે ય ઝટઝટ આંટા મારી આવ્યા; ખાટલી ન જડી. રમાનાથ કહે : “ જુએ તેા જરા, ખાટલી કયાં હશે ? મને તેા નથી જડતી. ” પુષ્પાબેને રસાડામાં જતાં જતાં કહ્યું : “ જરા ફરી વખત જુએ ને? હું કામમાં છું. "" રમાનાથ અધીરા થઇ ગયા હતા. ઉતાવળમાં બીજી વાર ચક્કર માર્યું; એક ખાટલી હાથ લાગી. રંભાને પરાણે માં ડાવી દેવા રેડી. રંભા કહે : “ હાશ, આજ તા જરા ચે કડવું ન લાગ્યું. આજ તા સેાપારી યે નહિ ખાવુ' પડે ને પાણી ચે નહિ પીવુ પડે. ” રમાનાથ ચમક્થા : “ અરે ! આ શું ! કિવનાઇન નહિ ? ત્યારે મેં શું પાસુ ? ”