આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૭
 

સાચા બનાવ ૧૭ રમાનાથ વિચારમાં પડ્યો ને ગભરાયા. પુષ્પાબેન કહે : “ લ્યા દોડા હવે દવાખાને ! એટલી બધી શી ઉતાવળ હતી કે ઝટ ઝટ જે શીશી આવી તે ઉપાડી ?’’ રમાનાથને સામે ચિડાવાની નવરાશ ન હતી. તે તે દવાખાને દોડવો. પુષ્પાબેન ઉતાવળની નિંદા કરતાં બેઠાં, ને હાય, હાય ! હવે રંભાને શુ થશે ? ” એમ રડવા લાગ્યાં. “ કેમ, રમાનાથ! દોડતા કેમ આવ્યા?’’ ‘‘ “ અરે આ શીશી તે। જુએ ? એમાં શી દવા છે ? ભૂલ- થી એકને બદલે આ અપાઈ છે. ’’ ડોકટર કહે: “ કાણે આપી?” રમાનાથ કહે: “ મેં મારે હાથે આપી. ” ડોક્ટર કહે: “ઠીક, એ તા પછી. પણ ઝટ દરદીને લાવા. દવાને જોઇને શું કરવું છે ? દરદીની સ્થિતિ જોવી જોઇશે. ” રમાનાથ ઊભે પગે દોડવો. વરસાદ વરસતા હતા, પણ દોડથો. દરદીને તેડીને દોડતા દોડતા પાછા આવ્યા. મનમાં થતું હતું કે કાણુ જાણે શું યે થયુ· ને શુ ચે થશે ! ડોકટરે ૨’ભાને તપાસી. આંખા જોઇ; પેટ જોયું; હાથ, નખ, બધું જોયુ. તેજાબ નાખી દવા તપાસી જોઈ; ર'ગ જોયા, સ્વાદ જોચા, બધું જોયું. ડોકટર કહે: “ ખરાખર ખબર નથી પડતી કે શી દવા છે; પણ ઝેર તા નથી જણાતું. દરદીને પણ કશી ખરાખ અસર નથી. ”