આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૮
 

માખાપ થવુ આકરું છે રમાનાથને હાશ થયુ'; તેના માં પર જરા હેાંશ આવી. ′′ ડૉકટર કહે : “ જુએ, રમાનાથ ! આ તે જાણે થઇ ગયું. પણ તમારા જેવા ભણેલાને શેા ઠપકા આપવા ? તમે એટલું પણ ન કરા કે દવાની શીશી પર દરદીનું નામ રાખેા ? તમે સમ છે, વાંચનાર છેા, ભાષણ કરી છે, લેખ લખેા છે ને આટલી સાદી વાત ન કરા? પુષ્પાબેન પણ ભણેલાંગણેલાં છે; એ પણ એટલું ન કરે? આ તા જાણે ઠીક થયું; પણ આવામાં તા મરણ થાય ને ખાળક હાથમાંથી જાય ! રમાનાથ શરમાઇ ગયા. ડૅટિરનું કહેવું સાચું હતું. ૧૮ [ પ ] એટલા બધા કયા કામમાં હતા? ચંદન તાવને લીધે થારીમાં તરફડિયાં મારતી હતી. ૧૦૫ ડિગ્રી તાવ છે એમ સાંભળી એની ખાચિતાથી ઊભી હતી શ કર પટાવાળા દોડતા દોડતા બરફ લેવા ઊપડી ગયા હતા. જીવનભાઈ દાક્તરને મેલાવવા કથારના ગયા હતા. ચંદનનું માથું દાખતાં દાખતાં હુ… મારા મનમાં ગણ- ગણ્યા: “ આ ચંદનને તાવ કેમે કરી ઊતરતા જ નથી. એપાંચ દિવસ થાય છે ને આવીને ઊભા જ રહે છે. દવા તા કેટલા યે દિવસથી ચાલે પણ કારી ફાવતી નથી. ” ચંદન ખૂબ ગભરાતી હતી; માથા ઉપર હાથ પછાડતી હતી. તેના માથાના દુખાવા અત્યંત હતા. એની મા બોલીઃ