આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૯
 

એટલા બધા ક્યા કામમાં હતા ? ૧૯ “ ઘરમાં છે કાઈ કાળજી રાખનાર ? રાજ એને દવાખાને લઈ જવી જોઈએ; આ દાક્તર નહિતા બીજાને બતાવવી જોઇએ; અહીં નહિ તેા બીજે ગામ જવુ જોઇએ. પણ ચંદન- ની કવાં કાઈને પડી છે ? ” મારા મનમાં ચંદન માટે દુઃખ થતુ હતુ, તેમાં તેની ખાએ વધારો કર્યાં. ચંદન પણ અસ્વસ્થ હતી; તેમાં આ શબ્દોએ અસ્વસ્થતા અને ગડબડ વધાર્યા સિવાય બીજી શું કર્યુ” હશે ? ખરફ આવ્યા ને મે' તે ચ'નને માથે મૂા. ચંદનને કંઈક ઠીક લાગતું હતું; તાવ જરા એછે થતા જતા હતા. એટલામાં દાક્તર કાકા આવ્યા. “ કેમ, ચંદનને વળી પાછા તાવ આવ્યા કે? કેટલા છે ? ” “ તમે ઉતારી ત્યારે ના ? અત્યારે સાડાત્રણ છે. ” “તમારે દવા જ કયાં કરવી છે ? પાણીના ડૂવા આપે। છે; પણ એમ છે, કે કંઇક સારી દવા આપીએ તે ફ્રી તાવ આવે જ નહિ ?” ચંદનની ખા દાક્તર પર ઊતરી પડ્યાં. દાક્તર જાણે કે ઘરના જેવા હતા; ઘણા ધીરજવાળા હતા. જાણે કે કશુ’ સાંભળતા ન હોય તેમ તે ઓલ્યા : “ આજની ચંદનની દવા લાવા જોઇએ ? કેટલા ટક પીધી છે?” હુ' શીશી લેવા ઊઠ્યો. પણ શીશી લાવુ· તે પહેલાં જ ચંદનની ખા એટલી: “ દવા પીધી છે જ કાણે ? છેકરી પણ