આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૦
 

૨૦ માબાપ થવું એકરુ છે એવી છે કે દવા પીવાના કજિયા! એ આવી છે એટલી તે એટલી પડી! એક ટીપું યે પીધી નથી.’ ચ'ને સાચે જ દવા પીધી ન હતી. દાક્તર જરા ખિજાઈને બોલ્યા : “ ત્યારે તાવ કેમ અટકે? આ આજની દવા તાવ અટકાવવાની હતી પણ ચંદને તા પીધી જ નથી ! પાવી હતી તે ખરી ? ” ચંદનની ખા ભભકયાં ઘરમાં કાણુ છે જે દવા પાય ? હું આ ઘરનું` કામકાજ કરું, રસેાઈ કરું, નાનાં છેકરાંને નવડાવું–ધાવરાવું કે દવા પાઉં? હવે તેા હુ' હરવાળી છું, ને ચંદને તા માથું ફેરવી દીધુ છે. દવા પીવી નહિ ને માંદાં પડવું!” ડાઘા દાક્તરે કહ્યું : “આપણે જરા બહાર બેસીએ; ચંદનને ગડબડ થાય છે. ચંદન માટે આ દવા આણી છે તે પાઈ દ્યો; હમણાં તાવ ઊતરશે. ” માઢું ચડાવીને એની ખા ચંદન પાસે બેઠાં, અને દાક્તર અને હું બહાર આવ્યા. દાકતરે મને કહ્યું: “ ભલા માણસ! ચંદનની બાતા એવાં છે, પણ તમે પણ એવા કેવા કે દવા પાવાની જ આળસ ! કરાં કાંઇ એની મેળે દવા થોડીક જ પીએ છે ? ” ,, મે' બચાવ કરવા પ્રયત્ન કર્યા: હું જરા કામમાં હતા. ” ′′ પણ દાક્તર સાહેબ ! દાક્તર મિત્રભાવે ચિડાઈને ખેલ્યા : “ એટલા બધા તે કયા કામમાં હતા ? દિવસમાં ત્રણ વખત દવા પાવાની, એમાં તે કેટલાક કલાક જતા હશે? કેટલું કામ ખાટી થઈ જતું