આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૧
 

એટલા બધા કયા કામમાં હતા? ૨૧ હશે? એમ કહોને કે દવા પાવાના સૌને કટાળા ને સૌને આળસ! અને પછી ‘દાક્તર દવા નથી આપતા, સારી દવા નથી આપતા, ખીજે ગામ જવુ' જોઇએ. ' એવુ’ બીજાને માથે નાખી દેવું ? તમારી બધાની – અને સમજી છેા છતાં આવી કુટેવ તે કેવી ? ” . = હું સડક થઈ ગયા; કંઇ જ ખેલ્યા નહિ. દાક્તર મારી શરમ જાણી ગયા તે ‘ સાહેબજી’ કહી સૂચનાએ આપીને ઘેર ગયા. . ચંદનનુ' માથું ચાંપતા ચાંપતા હું વિચાર કરવા લાગ્યા. વારંવાર હું જાતને પૂછવા લાગ્યા : “ એટલા બધા કા કામમાં હતા? સવારમાં ઊઠીને છાપુ’ વાંચ્યું એ એટલું બધું કામ કહેવાય ? છાપુ' વાંચી હાથે હજામત કરી ચા પીધી એ એટલું બધું કામ કહેવાય ? ચા પીને ટપાલ વાંચી એ એટલું બધું કામ કહેવાય ? ટપાલ વાંચીને મિત્રો આવ્યા તેમની સાથે ફડાકા માર્યા એ એટલું બધું કામ કહેવાય ? એમાં અગિયાર વાગી ગયા ને નવ વાગ્યાના પહેલા ટક દવા ન અપાઈ, તે શું એટલા બધા કામને કારણે ? અગિયાર વાગે જમ્યા ને જરા આરામ લીધેા; સાડા બારે ઊઠયા ને જરા ચાપડી ફેરવી; એટલામાં બીજો ટંક ચાલ્યા ગયા. એટલા કામને કારણે ખીજા ટંકની દવા રહી ગઇ ! અને ચંદન તા છેાકરુ’, કડવુ’ વિનાઈન પીવું કેમ ગમે ? શું કામ દવાનું સ'ભારે ? અને એની ખાને તા હુ જાણુ' છું. દાક્તરને કેવુ… સ'ભળાવતી હતી ? ત્રીજા ટકની દવા અપાય તે પહેલાં તે તાવ આવ્યા ને દોડાદોડ થઇ રહી. દાક્તર ખરુ' કહે છે કે મારા જ વાંક છે. દવા આપ્યા વિના સાજા થવાની વાત