આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૨
 

૨૨ માખાપ થવુ‘ આકરુ છે. કરનાર મા જ વાંક છે. ખાટા ખાટા એટલા બધાં કામમાં રહેનાર મારો જ વાંક છે !” [ ૬ ] પણ એ મારું કયાં માને છે ? ,, એકવાર મા અને બાપ બનેએ સાથે પેાતાનાં બાળકો વિષે ફરિયાદ રજૂ કરી ! બાળકો અમારું માનતાં નથી. ’ ખા કહે : “ મારું માનતાં નથી. ” બાપા કહે : “ મારું' માનતાં નથી. આનુ' શું કરવું ?” મે' જવાબ આપ્યા : “ મારા તમને એક સામેા સવાલ છે. તમે એકબીજાનું માના છે। ?” માબાપેા ઝંખવાણાં પડી ગયાં. ખા કહે : ′′ માને છે ?” હું તા એનુ' માનું છું પણ એ કાં મારું બાપ કહે : 66 મારું કહેવું પણ એ જ છે; હુ… એનુ કહેવું માનું છું, પણ એ મારુ' કહેવું કયાં માને છે ?” મે' તુરત જ કહ્યું : આ સ્થિતિ જ તમારાં બાળકોને અનાજ્ઞાંકિત કરે છે. ” 66 બાળકા ઘણાં જુદાં જુદાં કારણે અનાજ્ઞાંકિત બને છે. તેમાંનું એક કારણ એ છે કે માબાપેા ઘરમાં એકબીજા એકબીજાનું માનતાં નથી એવું ખાળાને દેખાયા કરે છે.