આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૩
 

પણ એ મારુ ક્યાં માને છે ? ૨૩ ખાળા નાનાં છે; તેમના આદર્શ આપણે મેટાં છીએ. તે આપણા પ્રમાણે આચરે તા દોષ કાના ? જો સ્ત્રીપુરુષ હમેશાં એકખીજાતુ ન માનતાં હોય તે દુનિયા ચાલે જ નહિ. એકમીજા એકબીજાનું માને છે એમાંથી જ આ સંસાર ચાલે છે. પણ એટલું છે કે વાર વાર તેએ અથડાઈ પડે છે. આ અથડામણુ પરસ્પર વધારે નજીક આવવા માટે પણ હાય છે; એકબીજાના વધારે મજબૂત સાથ અને ટેકા મેળવવા માટે પણ હાય છે. ઘણી વાર એક અથવા ખીજાનુ… અજ્ઞાન, ટૂંકી બુદ્ધિ, વગેરે કારણા પણ અથડામણની પાછળ હોય છે. અથડામણુ એ સ્વાભાવિક છે; પણ તેના ગેરલાભ બાળકેાને ન મળવા જોઇએ. માખાપાના બધા વ્યવહારા બાળકોને જણાવવા જોઇએ, એ બાળકેળવણીનું સૂત્ર નથી અગર સત્યની ઉપાસનાનુ' તત્ત્વ નથી. ઘણી ખાખતા એવી છે કે જે બાળકા યથાકાળે જ જાણે. માબાપાની અથડામણ પણ માબાપેા જ જાણે; પેાતાની અથડામણુ ખાળકા ન જાણે એમ થવુ જોઇએ; અર્થાત્ બાળકો સમક્ષ માબાપોએ ઉતાવળાં થઈ મતભેદને કારણે કે ગમે તે કારણે સામસામે લડી પડવુ' ન જોઇએ, અગર એકબીજાથી વિમુખ થઈ બેસવું ન જોઈએ, અગર એકબીજાના તિરસ્કાર કરી એકબીજાને અનાજ્ઞાંકિત ન બનવું જોઈએ કેમકે મા ખાપાના મનમાં ઊમા થયેલા વિસંવાદનાં કારણેા ઘેરાયેલા આકાશનાં વાદળાંની જેમ ગમે ત્યારે વીંખાઈ જાય છે, અને આખરે તે પરસ્પરમાં રહેલેા નિમળ આકાશ જેવા પ્રેમ ઊઘડે છે; પણ ખાળકા તા તેમને પેલાં વાદળાંના અંધકાર અને ગડગડાટથી જ ઓળખે છે, અને તે રીતે તેમના ન્યાય તાળે છે. આથી ઘણી વાર ગેરસમજણને કારણે ખાળકા મા-