આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૪
 

૨૪ માબાપ થવુ… આકરુ છે બાપા પ્રત્યેથી વિમુખ થાય છે, ઘણી વાર તેમને ધિક્કારતાં બને છે, અને તેમના પરત્વે અનાજ્ઞાંકિત બને છે. માબાપોએ પાતાની અથડામણુ સાચવી લેવી એ ઢાંગ નથી પણ વાજબી- પણુ છે. એમ સાચવતાં સાચવતાં કદાચ માબાપે એવી અથડામણમાંથી મુક્ત પણ થઈ જશે. અર્થાત્ ખાળકા આગળ તા માબાપનાં જે સાચાં પ્રેમાળ અંતઃકરણા છે, જે શુદ્ધ આકાશ છે, તે જ આખરે આવવુ' જોઇએ-કારણ કે તે સત્ય છે, શાશ્વત છે, જ્યારે વાદળાં તા ક્ષણિક છે. [ 0 ] એ તા રાયા નીંભરા છે

૧ :

“ એલા ખાવા ઊઠે છે કે? આ ખાવાનું ઠરી જાય છે. કયારની કહુ છું તે સારતા નથી, રાયા!’’ “ એ ખાડી! આ ઘડીએ આવ્યા. આ એક છેલ્લા ખાડા ખાદવા છે. ” “ એ તારા ખાડા ખાડામાં પડ્યો. જમવા ઊઠે છે કે નહિ ? મારે તે બેસી કયાં સુધી રહેવુ… ? ” “ લે, આ આવ્યા બા! આ ખાડા ખાદાઇ રહેવા આવ્યા છે. ” “ હવે ઊઠે છે કે નહિ ? નીકર આ એંઠા હાથે આવીને ધખાડી નાખીશ. રાયા નીંભરા ! કહી કહીને જીભના કૂચા વળી ગયા તા ય તે તારે તા ગગનમાં ગાજે છે ! ”