આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૫
 

એ તા રાયા નીંભરા છે “ માડી ! આ હાથ ધેાઇને આવ્યા. ” ‹ આ રીયા નીંભરાનું કરવું શું?”

૨ ઃ

આ છનકાને આજ એ સેાટી મારેા. ” ૫ “ છે શું ? એલા છનકા! આમ આવ જોઇએ. ” “ એ માર્યાના જ લાંગના છે. આજ તાબે સાટી સખાડા; એ વિના મારું નહિ માને. ” 66 પણ હતું… શું? ” 66 રાયા નીંભરા થઈ ગયા છે. 66 પણ હવે પાણી લાવ; જરા તરસ લાગી છે. આ પાઘડી તા ઉતારવા દે ! ” “ પાઘડી પછી ઉતારજો. એકવાર આ છનકાનુ કરો. જુએ કેવા ગરીબગાલા થઈને મિયાંની મીંદડી જેમ ઊભા છે!” “ એલા છનકા ! શું કર્યું ? ” . “ બાપુ ! કાંઈ નથી કર્યું". એ તા હું કાડીએ દાટવા ફળિયામાં ખાડા ગાળતા'તા. ખાએ કહ્યુ કે ઝટ જમવા ચાલ; ઠરી જશે. મે' કહ્યું, આ ખાડા ગાળીને આવું છું. ત્યાં તે ખા ખિજાઈ ગઈ ! !’ “ જરાક ખમવું’તું. એમાં કેટલી વાર ? ” 66 તે હું કયાં સુધી રસાડામાં બેસી રહુ· ? ત્યાં ઉનાળામાં ચૂલા પાસે બેસી જીઓ તા ખબર પડે!” 66 તા જરાક ઢાંકી મૂકવુ”તું; ખાઇ લેત એની મેળે. ”