આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૬
 

માબાપ થવું આકરુ છે ′′ પણ એમ તા બધુ ઠરીને સાવ ઠીકરુ થઈ જાય, એનુ શું ? ” છના કહે : ′′ પણ ૨૬ મને કાં કોઇ દિવસ ઊનુ‘ ભાવે “ જુએ. સાંભળેા છે ને ? કેવા ખરખરિયાં કરે છે! હવે તા એને બદલે ચાર સેાટી માશ. ”

3:

માએ છે।કરાની દેખતાં ફરિયાદ ન કરી હાત તે ચાલી શકત. પેાતાની સામેની ફરિયાદો ને ઠપકાએ સાંભળી ખાળક નીંભરું નથી થતુ? આફ્સિમાંથી થાક્યા-પાકયા આવનાર છેકરાના બાપને જરા માડી ફરિયાદ કરી હત તે સારું નહાતું ? નીંભરા થઇ ગયેલા છોકરા એ સાટી ખવરાવવાથી કાંઈ થાડાક ઠેકાણે આવી જવાના ? છેકરા માટે ખાવાનું ઢાંકીને આ રસાડામાંથી નીકળી ગઈ હૈાત તા ન ચાલી શકત ? અને પાછળથી બાળકને પાસે બેસાડી વહાલથી આપણા ખાવાના વખત તા ફલાણા ફલાણા છે.’ ‘ કાઇ માડુ' ઓવ્યા કરે તે પછી ખાવાનુ આખા દિવસ ચાલ્યા કરે અને ખીજી કામ જ ન થાય.’ એમ બાળકને સમજાવી ન શકાત ? અંગ્રેજીમાં કહેવત છે કે એક ઔ'સની સમજાવટ એક શેર મારની બરાબર છે. ‘