આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૮
 

૨૮ માબાપ થવુ. આકરુ છે છે તેમ ઘણી વાર તે ભૂલા નથી પણ કરતાં. ઘણી વાર તેઓ સારુ’ સારું કરી બેસે છે. પણ જે સારુ બને છે તેના આપણે હિસાબ લેતાં જ નથી; તે તરફ જોતાં જ નથી. તેમના દોષે કાઢવા તત્પર હોઈએ છીએ પર'તુ તેમના ગુણાથી રાજી થતાં નથી; તે તરફ તેમનુ' ધ્યાન ખેંચી તેમને ગુણપ્રિય કરતાં નથી. સવિતા દસ વારમાં એક વાર તા સારી રીતે પાટલા ઢાળે છે, ખરું? તા પછી તે જ વખતે તેને કહેવું: ‘ હ, જો બેન ! આજે પાટલા કેવા સરસ ઢાળ્યા ! આમ જ રાજ ઢાળતી હાતો કેવુ સારુ‘?’ અને ખરેખર સવિતા તેથી પ્રસન્ન થશે. તેના ગુણુ તરફ તેનું લક્ષ જશે. તે ગુણને કેળવવા તે પ્રયત્ન કરશે. અને એને લીધે અણઆવડતની જગાએ આવડત આવીને ઊભી રહેશે. બાળકોમાં જે સારુ હાય તેથી આપણે ચેાગ્ય કદર – નહિ કે વખાણ – કરીએ તા સારું વધતું જ જશે. પણ જો તેમાં જે અયાગ્ય હોય તે ઉપર જ ભાર દીધા કરશુ', તે માટે ઠપકા ઢીધા કરશું, તેને સીધી રીતે કાઢવા લડશું, તા તે ઘર કરી બેસશે.” - સુમતિખાઇએ કહ્યું : “ લક્ષ્મીબેન ! તમારી વાત ગળે તા ઊતરે છે. જોઉં, હવે એ પ્રમાણે કરી જોઈશ જોઇએ શુ થાય છે!”