આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૨૯
 

[ ૯ ] હમણાં ગાળા ફાડશે અમારા ઘર સામે એક ખવાસનું ઘર હતું. માદીકરા સાથે રહે; મા ક્રોધી અને દીકરા દારૂડિયા દીકરા રાતે દારૂ પીને આવે; મા ચિડાઈ જાય. દીકરા ગાળે પાણી પીવા જાય. માના મનમાં થાય કે દીકરા દારૂના નશામાં ગાળા ફાડશે. પાતે ન આપે પાણી કે ન તેને હળવેથી કહે કે “ ભાઈ ! સાચવીને લે. ” પણ કહે : “ આવ્યા મારા રાયા ! એ હમણાં ગાળે ફાડશે | ” ઢીકરા ગાળ સાંભળે ને ઉશ્કેરાય અને તરત જ ધડ દઇને ગેાળા ફાડી નાખે. ગાળા ફાડયા પછી મા કહેતી નથી કે “ હશે ભા ! સૂઈ જા. ’’ એ તા વધારે ચિડાઈને ખેલે છે: “ લે હવે તે મારા રાયા કાચનાં વાસણ ફોડશે.’ ત્યારે તેા ધડ ધડ અભરાઈ ઉપરથી કાચનાં વાસણ પડયાં જ છે ! મા તા કહે : “ રેયા ! આ મને ય મારશે ક્યાંક લાકડી લઈને મારે નહિ ?” ત્યાં તા ડોશી ઉપર ધડ ધડ બે ઘા થયા જ છે ! બાળકા દારૂ પીધેલાં નથી; પણ ઘણી વાર માતાએની વાણી ઉપરની માના જેવી હાય છે. તેના શબ્દો જ ખાળકને ભૂલ તરફ લઈ જનારા હાય છે. બાળકની એક ભૂલ થાય છે ત્યારે આપણે જ તેને ખીજા શબ્દથી ખીજી ભૂલમાં ખે‘ચીએ છીએ, ને એમ આપણી મારફતજ ખાળક ભૂલની પર’પરામાં ઊતરે છે. ખાળક હાથમાં લાકડી લઈને ફરતું હાય તો માતા ખેાલી ઊઠે છે : “ એ હમણાં ગેાળા ફોડશે કે પ્યાલા ફોડશે !” પછી કહે છે : “ એ હમણાં ભાઈ ને મારશે. બાળક ગાળા