આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૦
 

૩૦ માખાપ થવુ’ આકરુ છે ઉપર લાકડી મારવા કે ભાઈને મારવા દોડે છે. માતા ઉશ્કે- રાય છે ને સાથે પેાતાની વાણીથી બાળકને ઉશ્કેરે છે. “ એ હમણાં રડશે. ” “ એ તે કજિયા કરશે.” “ “ હુઠ લેશે.” તેડી લેવાનું કહેશે. ” “ ખાવાનું માગશે. ” વગેરે અનેક વાગ્યેા આપણે જ પહેલાં કહીને બાળકે શું કરવું તે તેને સૂચવીએ છીએ. બાળક ઉશ્કેરાય છે ને તેમ કરવાની લતમાં જાય છે. એક ભૂલ થઈ એટલે ભૂલ અટકે એવા રસ્તા તેને બતાવવાને બદલે ઊલટુ તે ભૂલને માગે જાય તેવા ખેલ ખેલીએ છીએ. પરિણામે બાળક ખોટે રસ્તે ચડીને પેલી ડાશીના દીકરાની પેઠે નુકસાન કરવામાં અથવા કજિયા કરવામાં આગળ વધે છે. આ બાબતમાં માબાપેાએ વિચાર કરવાના છે. જરાક સાવધાન રહી પેાતે જે ખેલે છે તે પોતે સાંભળશે, તે પેલી ડેાશી અને દીકરાની વાત તેને જરૂર યાદ આવશે. [ ૧૦ ] માનતા નથી તે મરી જઇશ?

  • ૧ :

મા રાજ કહેતી : “ મારા રાયા ! મારુ માનતા નથી તે કેક ઢીના મરી જવાના છે. ” પણ છે।કરે. ઊંધી ખાપરીના. રાજ નિતનવા હાલા હલવે. કાઇથી ડરે તા કે? આખુ' ગામ ઊંચું લે એવા.