આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૧
 

માનતા નથી તે મરી જઇશ ? ગામ બહાર તળાવ હતુ.. મા રાજ ત્યાં જઇશ મા. જોજે, મારું કહ્યુ ન કર્યુ ખાઈ જવી છે ! ત્યાં માટી મગર રહે છે. ” પણ છે।કરા ક્યાં ખીએ એવા હતા ? એ ને, જોઉં તા ખરા કે મગર કાકી કેવી છે !” છેાકા કહેઃ “મા! પાણી પા ને?” ઊભા રહે; ધાડ શી આવી છે?” ૩૧ કહે “રાયા ! તા તારી કાકી કહેતા : “ ચાલ “ મા! પાણી આપ ને?” ‘‘ લઈ લે ને; તારા હાથપગ ભાંગી ગયા છે?” છોકરા કહે: “ત્યારે હુ તેા મારે આ ચાલ્યા. તળાવે જઈને પાણી પીશ. ” છેાકરા ચાલી નીકળ્યેા. મા કહે : “ એ રાયા ! પાછા વળ, પાછા વળ! આ મારું કહેવું નથી માનતા તે મરી જવા છે. ” છેકરાને તા મગર જેવી હતી. કાંઠે જઈને પાણી પીવા જાય ત્યાં તે મગરે બહાર નીકળીને એના પગ પકડ્યો. છેકિરાના શા ભાર ? મગર તા છેાકરાને ગળી ગઈ. મા તા દૂરથી જોઈ રહી. પણ મગર રહે ત્યાં જાય શી રીતે ? એ તા રાવા ને કકળવા લાગી. આડેાશીપાડાથી ભેગાં થયાં. બધાં કહે : “ના ના'તી પાડવી ? ત્યાં શું દાંટયું હતુ તે જવા દીધા?’