આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૨
 

માબાપ થવુ' આકરુ છે મા કહે : “ અરે ખાઈ ! મેં તા ઘણી ચે ના પાડી. ના કહીને તેા જીભના કૂચા વળી ગયા. પણ રીયા માને એવા કયાં છે? આ ા, માબાનું ન માને તે આમ જ થાય ના ?” ૩૨ પાડોશીએ કહે : “ હા ખાપુ ! થયાં આજકાલનાં છેાકરાં જ એવાં થઈ ગયાં છે. માબાપનુ’ તે માને જ શાનાં? ને પછી આવા જ હાલ થાય ના ? ” કરેા તા મગરના પેટમાં ગયા. પણ કાંઈ કાચા ન હતા. કેડે છરી તે કાઢીને મગરનુ પેટ કાપ્યું ને ભાઇસાહેબ બહાર નીકળ્યા ! દોડતા દોડતા ઘેર આવ્યા ને માને કહે : “કાં, કહેતી'તી ને કે માનતા નથી તે મરી જઇશ ? ”

૨ ઃ

66 આફ્રકામાં ચાલતી એ એક વાર્તા છે. વાર્તા સાવ ખાટી છે. પણ તેમાં રહસ્ય છે. આપણે ત્યાંના દાખલા લઇએ. છેાકરા

ખા ! મારે નિસરણીએ ચડવું છે. ” ખા કહે

છે : “ નથી ચડવુ…. ” છોકરી માનું કહેવુ’ માનતા નથી ને ચડવા લાગે છે. મા કહે છે : “ શયા ! પડી જઇશ, હો!” છેાકરો ચડીને પાછા ઊતરે છે, ને કહે છે : કાં, કહેતી'તી ને કે પડી જઈશ ? ” નાનું બાળક કહે છે : “ ખા ! હુ· પાટલી લાવુ’ ? દૂધની ટબૂડી લાવુ' ? ફલાણુ લાવું ? ફલાણું લાવું ? ” મા કહેશેઃ ના, નથી લાવવું, તારા હાથમાંથી પડી જાય. ,, ખાળક કહે છે : “ ના, હુ તે લાવીશ. ” “ રહેવા દે, ભાઈ ! પડી જઈશ ને પગ ભાંગશે. ” 66