આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૩
 

માનતા નથી તે મરી જઈશ ? ૩૩ હા ’ ‘ના’ ચાલુ હાય છે એટલામાં ખાળક વસ્તુ લાવે છે ને કહે છે : “કાં, કહેતી'તી ને કે પગ ભાંગશે ? પગ તા કાંઇ ન ભાંગ્યા. ” Sto ‘ આવું હમેશાં ઘરેામાં બન્યા જ કરે છે. મા ‘ના’ કહે છે; છેાકરા કરવા જાય છે. મા ‘ના’નું કારણ બતાવે છે; છોકરા તે ખાટુ પાડી બતાવે છે. માને લાગે છે કે છેાકરું કહેવું માનતું નથી ને ખાંગરુ થઇ ગયું છે. છેાકરાને થાય છે કે મા નકામી ના પાડે છે ને વળી ખેાટુ' સમજાવે છે. મા કહે છે કે ‘આમ થશે ને તેમ થશે.’ છેકરુ સિદ્ધ કરે છે કે ‘ તેમ ન થયું. ’ મા છે।કરાને કામ કરતુ’ રાકવા જાય છે; છાકરુ' માને કામ કરી પાછી પાડે છે. પરિણામે માને ના કહ્યા કરવાની અને કરાને ન માનવાની ટેવ પડે છે.

આપણને આપણું કહેવું મનાવવાના અજબ જેવા શાખ છે. એ માટે આપણે બાળકને ધમકાવીએ છીએ, મારીએ છીએ. વખતે વખતે લાલચ આપીએ છીએ. કહેવું ન માન- નારના આ હાલ થયા ને તે હાલ થયા, એવી ‘માખી અને તેનુ' બચ્ચુની વાર્તાઓ કહીને તેના ઉપર ઠસાવવા માગીએ છીએ કે બાળકે માટાનુ માનવુ જ જોઇએ; જો ન માને તે પાપ થાય, નદી તાણી જાય, અથવા ઊના નામણામાં પડીને મરી જાય, કે તેને મગર ખાઇ જાય. પરંતુ ‘ ના ’ની ઉપર વટ થઇને કામ કરતું બાળક તુરત જ શેાધી કાઢે છે કે માબાપનું કહેવું સાવ બનાવટી છે. કદાચ માબાપના કહેવા પ્રમાણે થાય છે તા ત્યાં પણ બાળક પેાતાના અનુભવથી સમજી શકે છે કે આ તા પેાતાને ચાલતાં ન આવડયુ. તેથી પડાયું, નહિ કે ના પાડી હતી તે છતાં રમવા આવ્યું હતું ૩