આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૪
 

૩૪ માબાપ થવુ' આકરું છે માટે તેમ થયું. કોઇ કેાઈ ખાળક આવે વખતે એમ પણ માને છે કે ખાનું કહેવું ન માન્યું માટે પડયું. પણ આ માન્યતા લાંબે વખત ન ટકી શકે. કદાચ ટકે તા બાળકમાં કાય કારણને ખાટી રીતે જોડવાની પદ્ધતિ ઊભી થાય; મા- બાપનું ન માનવાથી કઈક નુકસાન થાય જ એવા વહેમ પેસે. અને વહેમ એટલે બુદ્ધિના અંધકાર ! બાળકોને આપણે ખાટી રીતે સમજાવવાં નહિ જોઇએ. એમ કરવાથી તેમનામાં અશ્રદ્ધા ને અનાજ્ઞાંકિતપણુ‘ આપણે જ દાખલ કરીએ છીએ. જ્યાં બાળકના ખરેખરા સ`રક્ષણ માટે ચાગ્ય રુકાવટ કરવાની અતિ આવશ્યકતા લાગે ત્યાં જ ‘ના’ પાડીએ. અને ના પાડી સીધી રુકાવટ સાથે બાળક સમજી શકે ત્યાં સુધી ખરાખર સાચેસાચાં કારણે બાળકને આપીએ. છેક નાનાં બાળકા પણ ધીરેથી તેઓ સમજે તેવાં કારણેા આપીએ તે સમજી શકે છે. કરે માનુ' કહ્યું ન માન્યુ' માટે મરી ગયા એવું આપણા લાક-કેળવણીકારો આવી જાતની વાર્તાઓ દ્વારા બતાવે છે. આફ્રિકાના લેાક કેળવણીકારો ઉક્ત વાર્તા દ્વારા માને એવું શિક્ષણ આપતા દેખાય છે કે માએ એવી રીતે ‘ના’ પાડીને ખાળકને જ્યાંત્યાં જતું રોકવુ નહિ