આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૫
 

[૧૧] થાડાએક વખત પહેલાં એક નદીએ નાહવા ગયેલાં. આવ્યાં હતાં. નદીનું પાણી ખળખળ વહી જતુ હતુ. નાનાં માળકા ગે!ઠણસમા પાણીમાં નાહી રહ્યાં હતા; સામસામે પાણી ઉડાડી હસતાં હતાં; ચત્તાં પડી આકાશની સામે જોઈ રહ્યાં હતાં; કાઇ કાઈ માછલી જેમ પાણીમાં તણાતાં હતાં. ખાળકાની સુંદર જલક્રીડા ચાલી રહી હતી. હું ત્યાંથી નીકળ્યા. એક ભાઈ કાંઠે ઊભા ઊભા આ બધું જોતા હતા. મેં તેને પૂછ્યું : ૮ કેમ ભાઈ ! નાહી લીધુ ? ” 66 નાહવાની ના પાડી છે અમે નાનાં બાળકાને લઈને બાલમંદિરનાં ઘણાં બાળકો "" ના.… મેં કહ્યું : “ ચાલેા ત્યારે નાહીએ. ” . તે રડવા લાગ્યા ને માલ્યા: “ પણ મારી માએ નાહવાની ના પાડી છે. “શું કામ ? ” મેં ઘણા આગ્રહ કર્યાં પણ તે ભાઇ નાહવા ન પડવા. હું વિચાર કરવા લાગ્યા : શા માટે માએ ના પાડી હશે?”