આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૭
 

નાહવાની ના પાડી છે. ૩૭ ટૂંકી મતિની કે મારા ખાળકને મે પોતે જ શક્તિમાન થતુ અટકાવ્યું ? મે પોતે જ તેના હાથ-પગ કાપી નાખ્યા, અગર ખાંધી રાખ્યા ?” અતિકાળજી રાખનારી માતાનાં બાળકા સંબંધે આવું જ બને છે; ને બનવું સહજ છે. બાળકના મૂળ સ્વભાવ સ્વય' પ્રવૃત્તિથી શક્તિ પ્રાપ્ત કરવાના છે. પર'તુ શુભચિંતક માતા જ્યારે બાળકને બધું કરવાની ના પાડે છે ને તેને સાચવવા બધુ પોતે કરે છે અગર કરાવી દે છે, ત્યારે બાળક અક્રિય રહી સડે છે. તેની શિતના થનગનાટ થાડે વખત ઊછળી પાછા પડે છે. તેનું પોતાનું વ્યકિતત્વ વાર- વાર રડી રડીને પછડાયા પછી ટાઢું પડે છે ને આખરે બાળક હતાશ થઈ અશક્તિને માગે જાય છે. ધીરે ધીરે તે પેાતાની જ જાતમાં વિશ્વાસ ખાઇ નાખે છે તેને મા એકજ સત્ત અને સશક્તિમાન લાગે છે; તેના ખેાલ એક જ શાસ્ત્રવચન થઈ પડે છે. પાતે વિચાર અને ક્રિયા ખાઇ બેઠેલું છે. તે વારવાર માને પૂછે છે : “ આ કરુ'? પેલું કરુ ? ' માની ‘ હા, ના’ ઉપર તે રહે છે. તેનામાં પાતાપણું કશું રહેતું જ નથી. લેાકા તેને ‘ માબાઈ’ કે ‘ માર્ડિયા’ કહે અને પાછળથી તે જ ‘ માવડિયાને’ મા કહે છે : “ રેયા ! આવેા નમાલા કયાંથી થયા ? રાયા ! બહુ સાચવીને રાખ્યા તે બગડી ગયા ?” વગેરે પણ પાછળથી આ બધું રાંડચા પછીના ડહાપણુ જેવું રહે છે, છે, માને ખાળકની ચિંતા રહેવી જ જોઇએ. પણ તે ચિંતા બાળકને સદૈવ ઉપકારક થાય તેવી જોઈએ. તે ચિંતા કલ્પિત ન જોઈએ; તે ચિંતા અકારણ ન હાવી જોઇએ.