આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૩૮
 

માબાપ થવુ આકરુ છે માએ બાળકને એમ કહેવુ… જોઈતું હતું કે “ બાપુ ! તારા શિક્ષક કહે ત્યાં નાહજે. સૌ નાહતાં હોય ત્યાં નાહજે; રજા વિના આટલા પાણીની પેલી બાજુ ન જતા. ” ૩૮ અને માએ શિક્ષકને પેાતાના બાળક પરત્વે ભલામણ કરવી હતી. બાળકને લઈ જનાર ઉપર ભલે આપણા પૂર્ણ વિશ્વાસ હાય છતાં માનું મન ભલામણ કર્યા વિના નથી રહેવાનુ'; માટે ભલામણુ અવશ્ય થાય. પણ પછી માએ શિક્ષક કે જેને બાળક સેપેલ હાય તેના ઉપર અને સવથી મેટા ગુરુ ભગવાન ઉપર ભરાસા રાખતાં શીખવુ' જોઈએ. બધી માતાએના મનમાં હંમેશાં એવુ… હાતું નથી કે કાઈના ભરોસા જ ન કરવા. કોઈના માતૃપ્રેમ ભરેાસા પર નભતા હેાય છે, છતાં બાળક સ'ખ'ધે એફિકર નથી રહી શકતા; પણ એ લાગણીની કામળતાને માતાએ બાળકના જ હિત માટે જરા કઠણ કરવી પડે. અને એ કઠણુ થયેલી કોમળતા જ ખરી લાગણી છે-સમતાલ લાગણી છે, એમ સમજવુ’ પડે. ઘણી માતાએ પાતાનાં બાળકોને આવી નબળી લાગણીને લીધે નખળાં રાખે છે, ને આખરે તેમને ગુમાવે છે. જ્યારે પેલા ભાઈના ગાઠિયાઆ નદીમાં નાહીને મજા કરતા હતા, પાણીના પ્રથમ પરિચયના આનંદ લેતા હતા, તરવાની કળામાં પહેલાં પગલાં માંડતા હતા અને આત્મ- વિશ્વાસ ને સ્વાતંત્ર્ય અનુભવતા હતા, ત્યારે આ ભાઈ કાંઠે ઊભા ઊભા રાતા હતા! કારણકે પોતાને નાહવુ' હતુ પણ માના મનાઈહુકમ હતા. પોતે વિકસવાને બદલે અટકયા હતા; પોતે માની આજ્ઞાને લીધે જીવંત મટી પથ્થર થઈ ગયા હતા. માએ તેને આવી ના ન પાડી હાત તા ?