આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૦
 

[૧૨] લાગી જાત ′′ આ હું એક મિત્રને ત્યાં બેઠા હતા. નાના બાળકનું ઉપરાણુ લેતાં એમનાં માતુશ્રી અમારી પાસે આવ્યાં ને કહ્યુ' : એલ્યા લખુને ધમકાવો. આપણી નાનીને એવી રીતે દોડાવી કે એ પડી જાત ને એને લાગત. "" .. મિત્ર સમજુ હતા. માતુશ્રીના ક્રોધને જોઇ લીધો, નાનીની આંખમાંના ફરિયાદના જીસ્સા પણ જોઇ લીધે, ને ધીરેથી હસીને કહ્યું : “ પણ લાગ્યું. તા નથી ના ? બસ; હવે પતું ? ” માતુશ્રી ચિડાયાં : “ પણ લાગી જાત તા ? હાથ- પગ ભાંગી જાત ના? આપણે એ ન ચાલે. લખુ લાડકા હાય તા એના ઘરના !” મિત્રે વળી હસીને કહ્યું : “ પણ લાગ્યું તે નથી ના ? ” 66 પણ લાગત એનું શુ' ?” માતુશ્રી વધારે ચિડાયાં અને ખખડતાં ચાલ્યાં ગયાં. “ આવવા દે લખુડાને કાલે અહીં. હું જ એને ઘઘલાવીશ !” મારા મિત્રનુ` વન ચેાગ્ય હતું; એમ જ જોઇએ. ફલાણું આમ થઈ જાત.” તે ઉપર લડવું વઢવુ' એ કેટલુ' મૂર્ખાઈ ભરેલું છે, પણ આપણને સ્પષ્ટ નથી. એ બાળકો વચ્ચે આવા કાઇ પ્રસંગા બને છે કે તુરત જ આપણે આમ થાત, આમ થાત, આમ થાત. ” એમ કહીને પાકાર કરી ઊઠીએ છીએ, બળાપા કરીએ છીએ, તે પરસ્પર વચ્ચે કલહનું બીજ રોપીએ છીએ. અને ખરેખર, આવાં નજીવાં કારણેા માટે જ ઘણાં પાડોશીઓ લડતાં જોવામાં આવે છે. ′′