આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૧
 

લાગી જાત ૪૧ 2, આ જાતની ટેવ આપણી વસ્તુ જોવા પરત્વેની ષ્ટિમાં ફ્રક છે તેનુ ફળ છે. આપણે માટાંઓ જીવનમાં “ આમ થાય તે ? આમ થાય તા ? અરે, આમ થઈ જાય આમ થઈ જાય !” વગેરેની કલ્પના કરીને હલકી ઊઠીએ છીએ; ને ખરેખર વાસ્તવિક દુઃખ નથી હાતુ. ત્યાં દુઃખ અનુભવીએ છીએ. એમાંથી આપણે “ આમ થાત ” ના ભય લીધેા છે. એ હમેશની પ્રકૃતિ કજિયાનું કારણ છે. પણ જો આપણામાં ચાખ્ખી બુદ્ધિથી જોવાનુ ડહાપણ હાય ત આપણે એમ વિચારીએ કે “આમ ન થયું તે જ સારું થયું. લાગ્યું નહિ તે જ ફાયદો થયા. દીવાસળી સળગી પણ આગ ન થઇ એ જ માટા લાભ થયા. ભૂલથી છરી પર પગ આવ્યા પણ લાગી નહિ એ જ માટુ' હાંસલ થયુ…. ઘા લાગ્યા નહિ ને બાજુ પર પડયો એ જ લાભમાં લેખુ'.” બે બાજુમાંથી આપણે સારી બાજી-સવળી બાજુ જોઇએ તા સુખી થઇએ. ખાળકાનાં ઉપરાણાં લઈ “ આમ થાત કહીને લડવા ન જઈએ. એશક આના અર્થ એમ નથી કે ગમે તેમ થવા દેવા માટે આપણે બેદરકાર રહેવું, અથવા થવાના સંભવ હોય ત્યાં દૂરંદેશી ન વાપરવી. વાત ‘ થવા દેવા ’ની નથી; થયા પછી ચૈાગ્ય ઉપાય તે લેવા જ જોઇએ. થઈ ન બેસે તેની ચિંતા–કાળજી રાખવી જોઇએ. પણ થયુ* ન હાય છતાં થાત તેના ભય અને ચિંતા કરીને ન તે આપણે દુઃખી થવું, અથવા બાળકે કે માબાપા સાથે લડવું.