આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૨
 

[૧૩] બાળકમાં અશ્રદ્વા નાનુ ાકરું પેાતાનામાં શક્તિ આવી છે એની ખાતરી રાખી તપેલુ લઈને માને દેવા જાય છે. મા કહે છે: “ દે; તારાથી નહિ લેવાય.’ મૂકી છેકશ મહેનત કરી નિસરણીએ ચડવાની શક્તિ મેળવી એ પગથિયાં પછી ત્રીજે પગથિયે ચડવા જાય છે ત્યાં બાપ કહે છે: “ હેઠા ઊતર; હજી ચડયા જેવડા નથી. પડીશ તા હાડકાં રંગાઈ જશે. ” છોકરુ' પેાતાની આંગળીની સભાળ રાખીને શાક સુધારે છે કે પેન્સિલની અણી કાઢે છે. બાપ ખિજાઈને કહે છે: ‹ છરી હેઠે મૂકી દે; નાને પડે નાના ને મેટાંનું કામ કરવા જાય છે?’’ છોકરુ’ કહે છે : “ હુ' તો હવે આવડા મોટા ખાડા ટપી જાઉં. હવે તે હું આવડા મોટા પથરા ઉપાડું. ઘરમાંથી કાઇ કહેશે : ‘‘ બાપુ! મકાડાની કડ સ’ભાળજે. ” 22 66 બારણું ન ઊઘડતું હોય ને છોકરું કહેશે : “ લાવા હુ’ ઉઘાડી દઉં. ” બધાં એને ભાંડુ' પાડીને કહેશે : “ કાંઈ છોકરાથી તે છાશ પિવાતી હશે?”

મેટાંએ કોઈ મુશ્કેલીના પ્રસંગે કોઈ ગૂંચ ઉકેલતાં હોય છે એટલામાં છોકરું આવીને પેાતાની દૃષ્ટિએ કાંઈક માગ બતાવવા બાલે છે. ખધાં કહે છે : “ આ જોને, કુભાર કરતાં ગધેડાં ડાહ્યાં!”