આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૩
 

બાળકમાં અશ્રદ્ધા ૪૩ ‹ દાઝી છોકરી દાળશાક વઘારવા માગે. મા કહેશે : જઈશ. ” છોકરી કહેશે : ચાખા સમા કરવા આપેા.” ખા કહેશે : ઢાળી નાખીશ; આવડે નહિ, ’ આમ ને આમ કહીને આપણે બાળકમાં તેની જાત પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન કરીએ છીએ. બાળકા અમુક વખતે અમુક કામ શીખવા માગે છે. તે વખતના તેમના ઉત્સાહ જથ્થર હાય છે. નવુ' જાણવાની વૃત્તિ અંદરથી આવેલી હોવાથી દરેક કામમાં તેમને રસ પડે છે, ને તેથી તેઓ પેાતાનુ કામ પૂરેપૂરી એકાગ્રતાથી કરે છે. તે વખતે તેઓ જાતને સંભા- ળવાની કાળજી રાખી શકે છે; તે વખતે અમુક આમ થય અને અમુક તેમ થાય એમ બતાવવામાં આવે છે તે ભૂલ ન થાય માટે અસાધારણ ચિંતા રાખીને કામ છે. તેમના વિકાસ માટે જોઈતી પ્રવૃત્તિ તેમને મળતી હાવાથી તેમના ચહેરા ઉપર આનદ હાય છે; શરીરમાં ચેતન હાય છે. પ્રત્યેક પળે તેએ જેમ જેમ કામ કરતાં જાય છે, તેમ કામ કરવાની તેમની શક્તિમાં વિશ્વાસ વધતા જાય છે. એ વધેલા વિશ્વાસને લીધે આપણને તે કહે છે : “ કરી શકીશ; મને કરવા દ્યો. મને આવડે છે ! ” અને જો કરવા નથી દેતાં તા ઘણી વાર કજિયા કરે છે, ને માર પણ ખાય છે. તે બજાવે પણ વારંવાર ના પાડવાથી અને નહિ થાય એમ કહેવાથી બાળક પેાતાની જાતમાં વિશ્વાસ ખાઈ બેસે છે. પછીથી પોતે કામ કરતાં જ ડરે છે. કામ કરવા જતાં માબાપનું વચન તેને સાંભરે છે ને તે મૂકી દે છે. પેાતે એમ જ માને છે કે ચાક્કસ પેાતાથી નહિ થાય. તેને જો કાઈ કહે છે : “ પાટલા લાવ ને ?” તા તે ના પાડે છે. પરાણે ઊપડાવે છે તા પાટલા પડી જાય છે. ત્યારે રડે છે. કારણ પૂછતાં