આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૫
 

ટાંકણી ૪૫ આપણે ખાળકામાં વિશ્વાસ રાખવાની હિંમત કેળવવી જોઇએ. થાડી પણ શ્રદ્ધા રાખશું તા જરૂર તે આપણને ખાતરી કરી આપશે કે તેઓ ઘણી વધારે શ્રદ્ધાને પાત્ર છે. ખાળક નાનું છે પણ મનુષ્ય છે; તે મનુષ્યત્વ ખીલવવા મથી રહ્યું છે. આપણું કામ તેનામાં વિશ્વાસ મૂકી તેને આગળ જવામાં મદદ કરવાનું છે. આપણે બાળકમાં વિશ્વાસ રાખીએ. [ ૧૪ ] રાકણી જેએને વારવાર દવા લેવાની ટેવ પડી ગયેલી હાય છે તેઓને દવા બહુ જ થાડી અથવા સાવ જ નહિ જેવી અસર કરે છે. દાતરને દિનપ્રતિદિન દવાનું પ્રમાણ વધારવું જ પડે છે. દાકતરા આવા દરદીઓને ‘ક્રોનિક પેશન્ટ્સ’ કહે છે. દાકતરા દવા આપ્યા કરે છે, દરદીએ દવા પીધા કરે છે, રાગ આગળ વધે છે, ને જીવન ઘસાતુ જાય છે ! આનું કારણ શું? મૂળ કારણ માસ માંદો પડ્યો તેમાં છે. તેણે જો આરેાગ્ય જ સાચવ્યું હત ા તેને દવા પીવી ન પડત; ખીજું કારણ દાકતરે તેને નીરાગી રહેવાને માગે મૂક- વાને બદલે માત્ર રોગ જ મટાડવાના પ્રયત્ન કર્યાં; ત્રીજું કારણ રાગ જેમ જેમ ન મટતા ગયેા તેમ તેમ વધારે ને વધારે તેજ ડાઝા આપવામાં આવ્યા. હવે દાક્તરા અને શરીર- શાસ્ત્રીએ માનવા લાગ્યા છે કે આ દવાના ઉત્તેજકા અને મંદ પરિણામેામાંથી મુક્તિ આપવા માટે દવાખાનાને બદલે