આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૬
 

માબાપ થવુ’ આકરુ’ છે આરોગ્યગૃહા બાંધવાં જોઈએ; દાતાની જગ્યાએ હવે આરાગ્યશાસ્ત્રીએ આવવુ જોઇએ; દવા લેવા દોડનાર દરદીને દવાને બદલે પહેલેથી શુદ્ધ હવા ખવડાવવી જોઈએ. ૪૬ આ વિચારસરણીથી ખાલશિક્ષણમાં ટાકણીના સ્થાનને જોઇએ. આપણને વારંવાર માબાપા તરફથી કહેવામાં આવે છે કે “ ભાઈ! આ છોકરાંઓનું તે શું કરવું ? કહી કહીને થાકી જઇએ છીએ પણ છેાકરાએ સાંભળતાં જ નથી એક વાર કહીએ છીએ તે તેા જાણે કાનતળે જ કાઢે છે! પાંચ- પચાસ વાર કહીએ ત્યારે જરાક ધ્યાન આપે છે. આનું તે કરવુ' શું ? જેમ વધારે કહીએ છીએ એમ વધારે ગણકારતાં નથી. આના કઈ ઉપાય ? ,, ઉપર જોયુ' કે દવાઓ જેમ વધારે લેવાય તેમ તે વધારે લેવાની જરૂર પડે છે, ને ત્યારે જ અસર કરતી દેખાય છે. ટાકવાની બાબતમાં પણ એમ જ છે. જેમ વધારે ટોકતા જઇએ તેમ ટાંકવાનુ' વધારે ને વધારે વધતુ જ જાય છે. જેમ દવા લાગે વખતે કામ નથી કરતી પણ સદી રહે છે, તેમ જ લાંએ વખતે તેનાં તે જ વચના અસર નથી કરતાં; સાંભળનાર રીઢા થઇ જાય છે તેને થાય છે કે “ એ તા કહ્યા કરે. રાજનું થયુ; દિવસ આખાનું થયું; કહેવાની એક ટેવ પડી. આપણે તા કરીએ છીએ તે કર્યા કરીએ !” ટાકવાથી આવી માનસિક વૃત્તિ બાળકમાં પણ આવે છે. મૂળ દોષ ખાળકા સાથે કામ કેમ પાડવુ' તેમાં છે. માટે ભાગે બાળક આપણું કહેવુ' સાંભળવા ને તેમ કરવા ખુશી હોય છે. તેની સ્વાભાવિક મનની વૃત્તિ તંદુરસ્ત હાય છે. તે ઊલટુ ના પાડ્યા છતાં કામ કરવા દોડે છે; કામ કરવા ન દઇએ તા તે રડે છે. પરંતુ આપણે જ તેની આ નીરોગી