આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૪૯
 

અપાવી દે ૪૯ ચ'દ્રા કહે : ૮ અ… અ !અમારે ચીતર કાઢવાં છે. બે'ન ચીતર કાઢે તા અમે ય કાઢશું, અમને પેટી અપાવી દે. ” મા કહે : “ ખાપુ કનુ ! આને જરા પેટી ને પીંછી આપ ને ? એને ચીતર કાઢવાનું મન થયું છે. ” 66 કનુ કહે : પણ તા પેટી બગાડશે અને એને ચીતર કાઢતાં ક્યાં આવડે છે ? કહે તા અહીં એસારું ને ચીતર દેખાડુ'. ,, ખા કહે : “ બેન ! ઘડીક વાર આપ ને ? એના કજિયા એલાય ! ” કનુએ કણસતે માંએ પેટી ને પીંછી આપ્યાં. ચંદ્રા કહે : “ કાં, નાતાં આપવાં ને ? ખાને કહીને લીધાં ને ? ” નાનાં બાળકો માટાં બાળકો પાસેથી જ્યારે કાંઇ લેવુ… હોય ત્યારે ખાનું શરણુ શેાધે છે. મા નાના બાળકના પક્ષ કરે છે. કાં તા બાળક નાનુ છે એટલે વધારે વહાલું લાગે છે; કાં તા નાનું બાળક રડે તે માથી સાંખી શકાતું નથી; કાં તા એના કજિયા એલવવા માટે; કાં તે એને માગ માગ કરતું પેાતાની પાસેથી કાઢવા માટે; કાં તા નાનું ખાળક રાજ રાજી જ રહેવું જોઇએ મેટાં જરા ભલે સહન કરે પણ નાનાની માગણી કે ઇચ્છા સાચવી લેવી જોઇએ, એમ ખા માનતી ાવાથી. આમ જુદાં જુદાં કારણે મા નાના ખાળકને હમેશાં અપાવી દે છે. કોઈ ખા માટા બાળકને હુકમ કરીને, વખતે તેના પર જુલમ કરીને, વખતે તેને મારીને પણ નાના બાળકને અપાવે છે જ્યારે કોઇ મા મોટા ૪