આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૦
 

૫૦ માબાપ થવુ’ આકરુ છે બાળકને સમજાવીને, ફાસલાવી પટાવીને કે કઈક લાલચ આપીને અપાવી દે છે. કોઈ બા ઘડીકમાં અપાવી દે છે તે ઘડીકમાં અપાવી દેવાની ના પાડે છે; પણ આખરે નાનું બાળક જીદ પર ચડે છે ત્યારે પાછું અપાવી દે છે. કોઈ ખા મેટા બાળકની જરૂરિયાત યાગ્ય ગણીને અપાવી દેવાની ના પાડે છે, પણ આખરે નાના બાળકની આજીજી રુદન કે કનડગતને આધીન થઇ અપાવી નાનાને દે છે. આમ નાનુ' ખાળક વારવાર માટા ખાળક સામે માની મદદથી ફાવી જાય છે, ને ફાટી જાય છે. તેના મનમાં વિચાર આવવા જોઇએ કે આની પાસેથી આ લેવું છે કે ‘ ખસ અપાવી દે!’ તેને અનુભવથી ખાતરી થઇ છે કે બા અપાવી દેવાની છે. કદાચ કજિયા માટે ખા મારશે તાપણુ તે અપાવશે તા ખરી જ! આવું બાળક ‘ અપાવી દેવરાવવાની' ખદીમાં પડે છે, એટલે તે એક જુલમગાર બને છે. તે બીજા બાળકની જરૂરિયાત જોતુ' કે સાંભળતું કે વિચારતું જ નથી; બીજાને માન આપવાના વિવેક તેની આગળથી ચાલ્યા જ જાય છે. નબળા સત્તાધારીના હથિયાર તરીકે રુદન, તાફાન વગેરે કરીને અવિચારી ને અવિવેકી કે પેાચા મનની ખાને તાબે કરે છે. સત્તા વિનાના, પારકી તાકાત ઉપર રહેવાવાળા આપખુદના તેનામાં સ્વભાવ આવે છે, તેને “ કમજોર ગુસ્સા મહાત ” કહેવત લાગુ પડે છે. ‘ અપાવી દે’માં જે બાળક ફાવે છે તે વિચાર-વિવેક ભૂલે છે, ઉપરાંત ગુલામ બને છે. તે પેાતાની ચેાગ્યતાના વિચાર નથી કરતું પણ તેને જોઈએ છે માટે પાતે લાયક છે એવા ભ્રમ તેનામાં પેદા થાય છે; અને જયારે નથી મળતું ત્યારે તે કોઇનું શરણુ શેાધી શરણુ આપનારને આધીન બને છે.