આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૧
 

અપાવી દે ૫૧ ‘ અપાવી ૐ’ને માર્ગે ચડેલ બાળક કોઇકે કરી આપવુ' જોઇએ ને ન કરી આપે તે તેની સામે લડાઇ કરે છે, પણ પેાતે કરવુ' જોઇએ કે તેને માટે લાયક બનવુ જોઇએ, તે તે સમજતું નથી. પરિણામે જ્યારે તેને અપાવી દેનાર નથી મળતુ' અગર જ્યારે તેને આપનાર નથી મળતું ત્યારે તે દુઃખી થાય છે, હેરાન થાય છે. આવું ખાળક માટુ થતાં બહુ દુઃખ સાથે સમજે છે કે “ લાયકને માટે બધુ છે. ” અપાવી દે’ની ટેવથી તે તૈયાર માલે જમતાં શીખ્યુ ને જાતે મેળવવા યેાગ્ય ન થયુ તેનું તેને સાલે છે. · અપાવી દેવરાવ’માંથી તે ખોટુ અભિમાની અને સરસાઇ ભાગવવાવાળું બન્યું જેને લીધે તે સ્વાભિમાનથી વધારે દૂર ગયુ. નાના બાળકને ‘ અપાવી દેવાની ’ રીતમાંથી માખાપે બચવુ' જોઇએ. જેને અપાવી દઇએ છીએ તે સ્વાર્થી અને આપખુદ બને છે, ને જેની પાસેથી અપાવીએ છીએ તેને અન્યાય થાય છે. ભાઈ-ભાઈ કે એન-ભાઈ વચ્ચે આમ કરવાથી સપ થવાને બદલે વેર થાય છે; એકને થાય છે કે બા મને ચાહે છે ને બીજાને લાગે છે કે મારી બા ખરાબ છે, મને જ હેરાન કરે છે, મારું જ લેવરાવી લે છે! બાળકા અપાવી દીધા પછી અંદરઅંદર લડે છે તે કહે છે : “ કાં નાતું આપવું ને ? લે, લેતું જા ! ” સામું બાળક ચિડાઈને મારવા દોડે છે, અગર હિજરાઈને ગાળા દે છે કે રડે છે; પરિણામે બા પાતાનાં જ બાળકા વચ્ચે ‘ ખા’ પડાવે છે. આપણે માબાપ તરીકે આ બાબતમાં ખૂબ કાળજીથી ચાલવું જોઇએ. ઘરમાં બેચાર બાળકો હોય ત્યારે દેખાદેખી કરવાનું સહજ છે; છતાં બધી વખતે દેખાદેખીથી કામ કરવામાં