આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૩
 

અપાવી દે ૫૩ સમજાવી પણ શકાય છે. એમ નહિ તેા ફળદાયી જીલમ પણ શકય છે. આથી ‘ અપાવી દેવા’ના લાભમાં પડી આપણે માગનાર બાળક માટે ખરા રસ્તા કાઢવાનું પસંદ કરતાં નથી, તેના શ્રમ લેતાં નથી. પર તુ એમ કરવામાં નાનું બાળક એ ઘડી રાજી થઈ આપણા પર પ્રસન્ન થાય છે, તે જ વખતે માટુ' બાળક આપણા પરથી વિશ્વાસ અને પ્રેમ બંને ખુએ છે. અપાવી દેવાની આપણામાં શક્તિ છે તે વાપરવામાં શાહીપણું છે જ્યારે તેના રસ્તા કાઢવામાં શાણુ- પણ છે. છતાં ઘણી વાર એવા નાજીક પ્રસ'ગેા આવી પડે છે કે જ્યારે ન તા આપણને નાના બાળકની માગણી નામાર કરવાનુ' ચેાગ્ય લાગે, ન તા મેટા પાસેથી લઇ લેવું ન્યાય- ભયુ' લાગે, અને છતાં આપણે એ પરિણામ તા ઇચ્છીએ કે નેનું મન રાજી રહેઃ બંનેની ઈચ્છા તૃપ્ત થાય આપણે એવે વખતે તેમને સહકાર કરવાની યુક્તિ બતાવવી જોઇએ. એમાંથી એકેયને એવી છાપ ન પડવી જોઈએ કે મને અપાવી દીધુ' કે મારા પાસેથી લઈ લીધું; અને છતાં બંનેના મનનુ સમાધાન થવુ' જોઇએ. આ કામ કાં તા બંનેને ત્રીજે જ માગે વળવાથી થાય, અથવા બ'ને જણને એ જ કામમાં નવી પ્રવૃત્તિ આપવાથી થાય. આપણે માટા છીએ તેથી અપાવી દઇ શકીએ છીએ, ગમે તેવા ન્યાય આપી શકીએ છીએ, એવા ખ્યાલ ખાળકામાં પેસવા દેવા કરતાં આપણું ન ચાલે ત્યાં “ જાએ, તમે ઠીક પડે તેમ કરી; હું કશું કહીશ નહિ. ” એમ કહેવું વધુ સારું છે. પછી બંને ભલે લડી લડીને કાણે લેવું ન લેવું તે નક્કી કરે ! એમાં સાક્ ન્યાય નહિ થાય, છતાં આપણા