આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૪
 

૫૪ માબાપ થવું આકરું પક્ષપાતી ન્યાયને તે અવકાશ નહિ જ રહે ! ઘણી ખરી વાર બાળકને પાતપાતાનુ પાતાની જાતે પતાવી લેવા છૂટાં મૂકીએ છીએ તા તે સામસામે અથડાઈને વહેલાં ઠેકાણે આવે છે, ને આપણે વચ્ચે પડીએ છીએ તા અસાષ સાથે એકબીજાના દુશ્મન બને છે તેને બદલે તે મિત્રો થાય છે અને પોતાની ઈચ્છા ને મર્યાદા કયાં રાખવી તે સમજે છે. ટૂંકમાં અપાવી દેવાની રીતિ ચાગ્ય લાગતી નથી; માટે આપણે તે છેડી દઇએ. [ ૧૬ ] તેડકાં બાળકો ઘરમાં વાતા ચાલતી હતી. ચ`પાની ખાએ પૂછ્યું : “ આ રમુ નાની હતી ત્યારે ‘યેલા ’ તેડા, તેડા, કરતી; ગંગાની પણ એવી જ ટેવ હતી; નટુ પણ એમ જ કરતા. એક આ ચપા એમ નથી કરતી. એ તા ઊલટી જ્યારે એને તેડીએ છીએ ત્યારે પગ તડફડાવીને કહે છે : ‘ માલે હેઠે ઊટલવું છે, માલે હેઠે ઊટલવુ છે.’ રવિ નાના હતા ત્યારે એને તેડીએ તે ન ગમતું. આનુ શું કારણ હશે ? ” ૮ એક કારણ તા ચાખ્ખુ જરા વિચાર કરી ઇંદુએ કહ્યું : જ છે. મને તે આપણાં બાળકા પરત્વે એ એક જ કારણ લાગે છે. બીજાના અનુભવા જાણવા મળે તે વધારે ચાકસાઇથી કહી શકાય. ,, ચ'પાની ખા : કહા જોઇએ ?’