આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૬
 

૫૬ માખાપ થવુ આકરુ છે ટેવ મુકાવતાં તેને કેટલી બધી વાર રાવુ' પડતુ'? આપણને કેટલી બધી મુશ્કેલી પડેલી ? ” ચ'પાની બા ઃ ૮ વાત તેા સાચી છે. ’ ઇંદુ: “ આપણને એક વાર અનુભવ થયા હતા છતાં ગંગુ અને નટુ એવાં જ તેડકાં થઈ ગયાં હતાં. રમુની બાબતમાં થાડા ઘણા ગેરલાભ જાણ્યેા હતા છતાં આપણા ઘરમાં પાડેાશીની દેખાદેખીથી નાકરાનું શરણ એવું ને એવું જ રહ્યું. આપણે પણ જરા વધારે કામકાજમાં પડયાં. આપણે એમ માન્યુ' કે નાકરા બાળકને સાચવી લે તે આપણે આપણુ કામ વધારે અને સારુ’ કરીએ: આપણું ગ`ગુ નટ્ટુને એ રીતે નાકરના હાથમાં વધારે જવા દીધાં. નાકરાને તા બધુ' કામ પતાવીને ખરાખર વખતસર પહેાંચી વળવાનું. તે છેકરાંઓનું મન જોઈને તેમની પાછળ ચાલે તા આપણે જ કહીએ : · જો, નકામા વખત ગુમાવે છે ! ' પછીથી તા નાકરને જ્યાં ત્યાં બાળકને તેડીને પહોંચે જ છૂટકા. બાળકને એક ખાટી ટેવ પાડી; એ જ વસ્તુ અને વૈભવરૂપ લાગી. ખાળક વૈભવનું દાસ બન્યુ. પછી નાકર ન તેડે તો તેને રડવાનું જ રહ્યું. આપણે પણ બાળક રડે માટે નાકરને વઢવાનાં જ. આવી રીતે બાળકા તેડકાં થાય છે. આપણાં બાળકા પણ એ જ ઢબે ઊછર્યા' ને ગુલામ બન્યાં હતાં. ” 66 વાત તા ખરી; બન્યુ' પણ એમ જ ચપાની ખા હતું. ઇંદુ : ( આપણાં ) પછી નાકરાથી આપણે છૂટાં ને નાકરા ખાળકાથી છૂટયાં. ચંપાને કોઈ તેડનાર નથી, અને આપણે એને નાનપણથી જ્યાં ચાલવું હાય ત્યાં ખની શકે ત્યાં ચાલવા જ દીધી છે. એટલે તે ચાલવાની શોખીન