આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૭
 

તૈડકાં બાળકા ૫૭ થઈ છે. બીજા' ખાળકને તેડેલાં જોઈ ચંપા કેાઇ વાર કજિયા કરે છે, પણ આપણે તેડતાં નથી એટલે તે ઘડીક કજિયા કરી રસ્તે આવે છે. કાઈ કાઈ વાર તા વળી તે કેાઇ તેડે છે તા ‘ ઉતારા’ ‘ ઉતારા' એમ કહી હાથપગ હલાવે છે. ઘણી વાર ઉતાવળ અને ઝડપથી જતી વખતે આપણે એને તેડવી પડે છે ત્યારે તેને અગાઉથી સમજાવી દઇએ છીએ, એટલે તે વખતે તેને તેડવાનું બંધન નથી લાગતું. ચ'પા તા તેડાવવાની ટેવમાંથી બચી ગઇ; કારણ કે આપણે હવે અનુભવે ઘડાયાં છીએ ને ઘરમાં નાકર પણ નથી. હવે તે નાકર મળે તાપણુ ચ'પાને તેડવા ન જ દઇએ. બાળક નાનપણમાં ચાલવાની પ્રવૃત્તિ કરી મનમાં આનંદ સાથે શરીરને વ્યાયામ આપે છે, જે આટલા સુદૃઢ પગેાથી આપણે કેટલુ'ચે ચાલી શકીએ છીએ તે પગાને નાનપણમાં ઘડાવાનું છે, અને તે ચાલીને જ. એ માટે બાળકને છૂટ જોઇએ. પુષ્કળ જગા જોઈએ. જ્યાં જ્યાં માખાપે બાળકીને ચાલવા દેવાને બઢલે તેડીને ફરે છે, ને તેમાં બાળક પ્રત્યેના પ્રેમ સમજે છે, ત્યાં ત્યાં બાળકને તા નુકસાન જ થાય છે. કાઇ કૈાઇ પ્ર`સગે. જેમ કે માંદગી વખતે કે ઉતાવળથી સ્ટેશને પહેાંચવું હાય ત્યાં બાળકને તેડાય એ જુદી વાત છે. ” ચ'પાની મા : “ સાચી વાત છે.” ,, (9) HSSIFIE