આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૮
 

[ ૧૭ ] વહેમનુ શિક્ષણ ઘરને ખારડે હાલુ ઘૂઘવે છે. ખા કહેશે : “ સાંભળ્યુ કે, ખારડે હાલુ ખેલે છે. રાજ ખારડે હાલુ લે તે નહિ સારું.’ ખાપા પથ્થર મારીને હાલું ઉડાડે છે. નાનુ છેાકરુ' જોઇ રહે છે. ગામમાંથી બાપા આવીને કહે છે : “ ધરમધક્કો થયા. હું જાણતા જ હતા કે કાંઇ વળશે નહિ; સામી વિધવા મળી હતી. ” “ અરરર ! રાત પડી; ચીખરી ચખચમી. બા કહે : ચીખરી તા કાણુ જાણે કેવી યે ખાલે છે. કાલ કાણુ જાણે કેવી ચે પડશે. ચીબરી રાજ વાંસે લાગી છે!”

પાડાશણુ કૃતરાં હાંકતી કહે છે : આ જો ને કૂતરાં! કાંઈ રાવે છે. કાંઈક માઢુ થવા ખેડુ' છે. ” ફઈબા કહે છે : “ આજે તે। તાવડી હસી; હમણાં મહેમાન આવશે , સાંજે વાળુ કરી શેરીમાં ખરાં એકઠાં થયાં છે. નિતનવાં ગપ્પાં મારે છે. “ના, ખા ! ઇ વડાનાં કૂંડાળાં કર્યાં હોય એમાં છેાકરાંને પગ ન મૂકવા ઈએ. ” “ આ મારું ઘર કાણુ જાણે કેવું ચે છે! કાઇને શરીરે સજાપા જ ન રહે. ’ “ હતુડીની નજર બહુ કડવી. આજ દૂધપાક ખાતી હતી ત્યાં તા આચિતેથી આવી. કહે : ‘ બાપુ!દૂધપાક બહુ સારો