આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૫૯
 

વહેમનું શિક્ષણ ૫૯ લાગે છે.’ એટલું કહી એ તા ગઈ; પણ રાંડની કાંઈ નજર ! હુ… તા આકીને નહા થઈ ગઈ. ” ઘરમાં માબાપ છેાકરાને કહેશે : “ અત્યારે એલા ગધેડાનું નામ ન લેવાય. ” ‹ સવારમાં ઊઠીને સાયલાનું નામ ક્યાં લીધુ' ? સાંજ સુધી રોટલા નહિ મળે. ” “ એલા છનકા! આ સધ્યાકાળે ઓતરાદો ક્યાં સૂતા ? ઊઠ, ઊભા "" થા. ૮ સાપ આ બધા નર્યા વહેમેા છે. આપણી આસપાસ અને વચ્ચે વસતાં આપણાં બાળકાને આપણે એ વહેમ પળેપળે પાઇએ છીએ. માબાપા પાસેથી આ વહેમા આપણને મળ્યાઃ આપણે એ જ વહેમે પેઢી દરપેઢી જાણેઅજાણે ખાળકામાં ઉતારી રહ્યાં છીએ. આપણે માબાપાને પૂછ્યું આડા ઊતરે એમાં આપણને નુકસાન શાનું થાય ?” સાપણને જવાબ મળ્યા : “ એમાં તમે શું સમજો! ઘરડાં અમથાં કહી ગયાં હશે ? ” આપણને ખાળકા પૂછશે : “ પગ હલાવીએ તે મા શાને મરી જાય ? ” આપણે કહીશુ’ : “લે રાખ, બહુ ડાહ્યો થયા તે! પગ ન હલાવીએ, એટલુ ચે નથી સમજતા ? ” પરિણામે આપણે વહેમી થયાં, આપણાં બાળકા વહેમી થશે, તેનાં બાળકે વહેમી થશે; ને એમ પેઢી દરપેઢી વહેમ ઊતરશે ! ‘‘ વહેમી માણસ એટલે ખીકણુ માસ. જમણી આંખ ફ્રકી; હાયહાય !હવે શું થશે ? ” ઘી ઢાળાયું; કાંઇક આફત આવશે.” શિયાળ રાયું; આજ ખાતર તા નહિ પડે ને ? ” રાતે મેળવણુ ઈશ તા મારી ગાય વસુકી જશે, તા ? આ બધા વહેમા માણસના વિચારામાં છે. 66 ""