આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૨
 

[ ૧૮ ] બાળકા બીકણુ કેમ થાય છે ?

૧ :

“ બચીબેન ! જરા દૂર જઈને પેશાબ કરે ને ?” “ ના ના; ખાવા લઈ જાય ના ! મારી બા કહેતી હતી કે દૂર જઇએ તેા ખાવા લઇ જાય. દૂર ન જવાય. ’’ હું હબકી ગયા ! “ માબાપ બાળકાને શું કામ ખીવરાવતાં હશે ?” પણ બીવરાવવું એ તા સાધારણ વાત છે. માબાપોને એમ લાગતું જ નથી કે એથી કાંઇ હાનિ છે.

ખાળકે બરફ ખાવાના કજિયા કર્યાં; કજિયા કેમે એલાય નહિ. મા કહેશે : “ છાનુ રહે છે કે નહિ ? માડાની કાઠીમાં નાખી દઈશ ! નહિતર આ અંધારી કોટડીમાં પૂરી દઇશ. એલ્યા કાળા ગરનાળા પાસે મૂકી આવીશ, ને નહિતર સિપાઈને બાલાવીશ.” 66 છે।કરીને ખાએ ઘરેણાં પહેરાવ્યાં. છે।કરીને રમવા જવું છે. કાકેા કહે છે : એલી બહાર ન જઈશ, હા કે ? નહિતર ખાવા લઈ જશે એલ્યેા કાખલી ભાખ્યા છે ?નાનાં છેકરાંને તા ચારામાં ઘાલીને લઇ જાય છે. ” કાણુ જાણે શા ય કારણથી નાનુ બાળક રાતે રડે છે. મા તેને ધબ્બા મારી ડરાવે છે: “સૂઈ જાય છે કે નહિ ? એલ્યુ. શિયાળ ખેલે છે તેને ખવરાવી દઈશ | "