આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૩
 

ખાળકા મીકણુ કેમ થાય છે ? ૬૩ કરાઓ રાતે રમવા નીકળે છે. મોટા મા કહે છેઃ “ એલા છેાકરા ! પેલા પીપળા હેઠે જશા મા; ત્યાં તે ભૂત થાય છે. ભરખી જશે. ” છેાકરાને બાપે માર્યાં છે. તે રડે છે એટલે ફઈ કહે છેઃ “ એલા માઢું ફાડીને રડે છે તે વીંછી આવીને માઢામાં ફટકાવશે, હા કે ? ” વરસાદ આવ્યા ને છોકરો નાહવા દોડ્યો. માટીબહેન કહે છે: “ બાપાને આવવા દે, તારાં હાડકાં ભંગાવું!' કાકા કહે છેઃ “ એ રમુડા | પાઠ કરવા પ્રેસ, નહિતર માસ્તરના માર ખવરાવીશ.” નાના મોટા બાપા કહે છેઃ ‘‘ એલા કૂવા પાસે જશા તે મરી જ જશે !” હરખા ભાભા કહે છે : “ એલા કૂતરાને રમાડે છે ? ખચકું ભરશે હા કે ? ” ,, માબાપ કહે છે: “ખાટુ. બાલીશતા નરકમાં પડીશ ને કાઢ નીકળશે. ” મા કહે છે : “ રાંધતાં રાધતાં ખાઈએ તા આવતા ભવમાં વડવાંગળી થઇએ. ” દાદા કહે છે : “એલા હનુમાનને પગે ન લાગીએ તા હનુમાન કાપે ના ? ” ખાપા કહે છે : “ એલા ગાંધીજીકી જે ન મેલાય. વંદે માતરમ્ ખાલીએ તા સરકાર જેલમાં નાખે!” કેટલીયે જાતની બીકેઃ ખાવાની ખીક, ભૂતપલીતની ખીક, વાઘવરુની ખીક, સિપાઈ-શિક્ષકની ખીક, સરકારની બીક