આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૪
 

૬૪ માબાપ થવું આકરુ છે બધે બીક, બીક ને ખીક! પરિણામે બાળક કેવળ નામ, ખાયલુ, ડરપાક અને નાદાન બને છે. ‘દૂર જઈશ તા વાઘ ખાઈ જશે. ’’ એ બીક નાનપણ- માં લાગે. બાળક માટું થાય ત્યારે માસ્તરથી ખીએ. માસ્તરથી ખીએ તે સિપાઇથી બીએ; સિપાઇથી ખીએ તે સત્તાથી ખીએ. સત્તા જાણે મોટા વાઘદીપડા ! જાણે મોટા હાઉ! અંધારાની ખીક નાનપણમાં લાગી. માટું થતાં ભૂતની ખીક; આગળ જતાં વીરની મીક; ત્યાર પછી માતા–મેલડીની ખીક; એમ કરતાં ભગવાનની ખીક. એ ચાલી મીકપર’પરા ! ખીક શરીરને નિઃસત્ત્વ કરે છે; મનને નબળુ કરે છે. ખીધેલું બાળક આખા બંધ કરે છે. તે બળહીન બને છે; તેનુ હૈયુ થડકે છે; પરસેવે રેબઝેબ બને છે; મળમૂત્ર પણ કરી નાખે છે ! પ્રત્યેક ખીકરામણીના પ્રસ'ગે બાળકના મે સામે જોવુ' ને છાતીએ હાથ મૂકવા. બીકની ભયંકરતા સમજાશે.

૨ :

એકવાર મારા ઘરના માભમાં ઉંદર ખાલતા હતા ‘ચૂં ચૂં ચૂં: ’ ઉંદરને ખાલતા `ધ કરવા માટે હું એક મારી પાસે ગયા અને જોરથી ખારી ભટકાવી. જાણે કે ઉંદરની સામે થતા હાઉં એમ સીસ ’ ‘ સીસ ’સિસેાટી વગાડી. મારા હાથમાં બે વરસની ટીકુ હતી. અગાઉ ઉંદરના ‘ ચુ· ચું’ થી તે ખીતી જાણવામાં આવી નહેાતી પરંતુ ઉંદરને હાંકતી વખતના મારા દેખાવ, ખારીનું જોરથી ભટકાવું, ક્રોધયુક્ત સીટીનુ વગાડવુ' : એકંદર ભયની સામે થતા હોઉં એવા મારા દેખાવ અને વર્તનથી ટીકુના ઉપર સજ્જડ ભયની છાપ પડી. પહેલાં જેની બીક તેના મનમાં નહાતી તેનાથી તે ખીધી. તેના માઢા ઉપર ભયનાં ચિહ્નો