આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૫
 

ખાળકા બીકણુ કેમ થાય છે? ૬૫ દેખાયાં. તે વખતે મારું ધ્યાન એના તરફ એટલું બધું ગયેલું નહિ. થાડી વારે મે' ટીકુને જેમ પ્રાણીઓ ભયને પ્રસગે આંખ બધ કરીને જે થવાનું હશે તે થશે એમ ધારી ઊંધાં સૂઈ જાય છે, એમ ધાયેલાં કપડાંમાં અખા મીંચીને ઊધી પડેલી જોઈ. તપાસતાં તરત માલૂમ પડયું કે તે ઉંદરથી ખીતી હતી. ભયને લીધે તે આટલી ઉઘાડી રીતે પણ આંખ બંધ કરીને સતાઈ હતી. મારી ભૂલ મને સમજાઈ. હું તેને ફરી વાર મારી પાસે લઇ ગયા. ભય ટાળવા મેં કહ્યું : “ એ તા ઉંદર હતા; હું તેને કાઢતા હતા. ” પણ તેની ખીક ગઈ નહિ. મેં ઉપર કહ્યું તેમ મારી ઉંદર કાઢવાની રીતથી તે ઉંદરથી ખી ગઈ હતી. ત્યાર પછી તે ભીંત સામે જોઇને ‘ ઉંદર ’ એમ કહીને ખીતી; ઘેાડિયામાં સૂતી હાય તા ભીંત સામે જોઇને બેચેન થતી; ખાટલામાં હાય તા ઉંદરની ખીકે તે પાસે આવતી ને મૂ`ગી મૂંગી પડી રહેતી; આંખ ફાડી રાખતી ને હાલતીચાલતી નહિ. આખરે મે' ઉંદર નાસી ગયા છે, મેં તેને કાઢી મૂકયા છે, હવે તે નથી જ કારણકે ચૂ' ચૂ’’ ખેાલતા નથી, એવી ખાતરી કરી આપી અને તેને ભયમાંથી મુક્ત કરી. 6 ઘણી વાર આવી રીતે જેમાં કશુ* ખીવાપણું હાતું જ નથી તેનાથી પણ આપણી પાતાની વર્તવાની રીતને લીધે ખાળકા ખીતાં શીખે છે. ઘરમાં કૂતરું પેસે ને બા કે ભાઈ હાથમાં લાકડી લઈને જુસ્સાથી બેધડકપણે તેને હાંકી કાઢશે તા બાળક તે પ્રમાણે કૂતરાને હાંકી કાઢતાં શીખશે; પણ જો ખા કે ભાઈ તેનાથી ‘ આયવાય’ ખાલીને ડરીને ભાગશે તા બાળક પણ ડરતાં શીખશે, માટાંઓને અંધારામાં અઝતાં