આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૬
 

માબાપ થવું આકરુ’ છે . જોઈને કે ‘ ખીઉં છુ‘’ કહેતાં સાંભળીને કે ભાગી જતાં જોઈને બાળક પણ ખીતાં શીખે છે. મેટાંએ બિહામણે ચહેરે તે ભયભીત અવાજે રાક્ષસની અને ભૂતપ્રેતની કે બીજી વાતા પોતે પણ ખીતાં ખીતાં કરે છે, ત્યારે બાળક તેમાંથી ખીતાં જ શીખે છે. Jude બાળકમાં ખીક સ્વાભાવિક છે. પરવશતા અને અજ્ઞાન એ આનાં કારણેા છે. એના ઉપાય કરવાને બદલે ઊલટુ જયાં ખરેખર ખીકનું કારણ નથી હાતુ' ત્યાં પણ આપણે જ ખીને ખાળકમાં ખીકનું આરોપણ કરીએ છીએ. તેમાં આપણે બાળકને નુકસાન કરીએ છીએ. વીંછી નીકળે ત્યારે “ વાય ખાપરે!” એમ કરીને આપણે ભાગીએ નહિ ને પગ ધ્રુજાવતા આઘે ઊભા રહીએ નહિ, પણ તેને ઝડપ દઈને સ…ભાળથી સાંણસીથી પકડીએ તે ખાળક સમજી લેશે કે એમાં કશું ખીવા જેવુ' નથી; માત્ર સાવચેતી રાખવાની જરૂર છે સિંહ, વાઘ કે સાપ ઃ જેનો ભય રાખવાની જરૂર છે તેની સામે પણ નીડરપણે કેમ થઈ શકાય તેની વાત કરીએ, આવા પ્રસંગે રક્ષણની સૌંભાળ લઈ નિર્ભીય વર્તન બતાવીએ, તા ખાળક ખરેખરા ભયમાં પણ ખીધા વિના રક્ષશુ કરતાં શીખશે. રાક્ષસ સાથે લડીને ખળ હાય તો તેને પણ મારી શકાય, એવી રીતમાં રાક્ષસની વાત આળક પાસે આવે તો તે રાક્ષસ- ની ખીકમાંથી ઊગરે. ટૂંકમાં જે પ્રસગાએ ખરેખર બીવા જેવું નથી હાતુ તે તે પ્રસગેાએ આપણા વર્તનથી ઘણી વાર ખાળક ખીતું થઇ જાય છે. તેમ ન થાય તે માટે આપણે કાળજી લેવી જોઇએ. ઉપરાંત સહીસલામતીની ખાતર જ્યાં જ્યાં કાળજી રાખવાની છે ત્યાં ત્યાં નિર્ભયપણે કાળજી કેમ રખાય તેનો વિચાર બાળકમાં મૂકીએ તા બાળક ખરે