આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૭
 

ભૂખલ પણું ૬૭ વખતે ખીકણુ થઈને નાસી જવાને બદલે, અથવા ભયને શરણે જઈ પડવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકશે.

[ ૧૯ ] ભૂખલપણુ' બાલમ`દિરમાં મારા પરિચયમાં ઘણાં ખાળકા આવી ગયાં. કેટલાંએક મે' એવાં જોયાં કે જેમને નાસ્તા ખાવાની ગરજ જ ન હાય; આપણે તેમને મેલાવીએ તાપણુ આવવાની પરવા નહિ. તે એ વમાંનાં તે નથી જ કે જે જુદાં જુદાં કારણેાથી, જેવાં કે અપરિચય કે અજ્ઞાનજનિત ખીક કે ધ્યાન વખતે થતા અંધારાના અણુગમા વગેરેથી જમવાના એરડામાં આવવાનું પસંદ ન કરતાં હોય. તેઓ છેક પેટનાં માંદાં ખાળકા માંહેનાં પણ નથી. માંદગી શરૂ થવાની હોય તે પહેલાં ખાવાની જે અરુચિ આવે છે તે અરુચિને લીધે નહિ ખાનારાં બાળકો પણ આ નથી. તેઓ એ વનાં ખાળકા પણ નથી કે જેમને ઘેરથી કહેવામાં આવ્યું હોય કે અભડાઇ જવાય માટે અથવા ઉધરસ થાય માટે ખાઇશ નહિ. આવાં બેપરવા ખાળકા ઘણાં થાડાં જોવામાં આવે છે; છતાં તેના એક ચાસ વર્ગ તા લાગે જ છે. એ વર્ગને ખાવાની તૃષ્ણા નથી માટે જ તે ખાતા નથી. તેને મન પેાતાનુ પેટ ભરેલુ‘ છે તે ધારે છે કે ઘેરથી ખાઇને આવેલ છું; ઘેર જઈને નાસ્તા ખાવાના છે; આમાં શું છે ? આ