આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૮
 

૬૮ માબાપ થવુ આકરું' છે વ માં કેવળ શ્રીમંતનાં બાળકા જ છે એમ નથી; ગરીખનાં ખાળા પણ છે. બાળકાના એક બીજો વર્ગ સાવ એટલા બધા બેપરવા નથી. તે જમવાને વખતે હાજર થાય છે. મંત્ર ખેલાય છે તે વખતે જ ખાય છે. આજે નવુ' ખાવાનું શુ' છે તે રકાબી ઉપાડીને જોઈ લીધા પછી તેનુ' ધ્યાન ખાવામાં નથી રહેતું. આ બાળકેા ઓરડામાં ચાલતી કસરત, વાતા, વાર્તા, આદર્શાવાચન, વગેરેમાં લક્ષપૂર્વક રસ લે છે. તેમને ખીજી રમતા કે કામ ગમી ગયું હોય છે તે તેઓ ખાવામાં મેાડાં પણ થાય છે; વખતે ખાવામાંથી રહી જવાય કે ખાવાનું ન મળે તા તેઓ એફિકર રહે છે. મેડાં થવાની ખીક રમત કે કામ ઝટપટ પતાવતાં નથી. વખતસર હાજર થવાય તા ઠીક છે; ખાવાનું ખાધુ… તા ચે ઠીક ને રહી ગયુ· તા થૈ ઠીક. વળી એક વર્ગ એવા પણ છે કે જેને ભૂખ લાગે છે; ખાવાનુ' ભાવે છે. વખત થાય છે ત્યારે ખાવાનું સાંભરે છે, ને સાધારણ રીતે ખાવાના વખત ન ચૂકવા તેવી નેમ ધરાવે છે. આ વર્ગ વખત થતાં હાથમાં ધાઇને ખારણા પર હાજર થાય છે. શું પીરસાયું છે તે જાણ્યા પછી ખાવાનું' મળવાનું તા છે જ એવી ખાતરી હોવાથી ચાલતી રમતગમતા ને વાતચીતામાં ધ્યાન રાખે છે અથવા તે ન ગમે તા વાતચીત કે ગડબડ કરે છે. તેઓ વધારે પીરસાય છે તા ખુશીથી લે છે; વાદે વાદે વધારે પણ લે છે. કાઇ ‘ અમને’ એમ ખેલે છે તેા આ વ‘ અમને, અમને’ એમ પણ ખેલે છે. પરંતુ તેમને જે દિવસે ‘ ખાવાની રજા ’ હાય છે તે દિવસે આઘાત પહેાંચતા નથી. તેઓ ખાવાનો વખત થયા કે નહિ તેની પૂછપરછ નથી કરતાં. શુ આવ્યુ' છે તે જાણવાની ખાસ કાળજી પણ નથી