આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૬૯
 

૬૯ ભૂખલપણુક રાખતાં. ધારો કે તેમને ખાવા ન આપ્યું તે તે નારાજ થશે પણ દુ:ખી નહિ થાય; તેમને ખાવું ગમે છે પણ તેઓ ખાવા પાછળ નથી. વધારે મળશે તે પણ ખાશે, પણ વધારેને માટે મનમાં વિચાર રાખી પાછળથી નિરાશ થશે નહિ. વળી એક ખીજો વર્ગ પણ છે. આ વર્ગનાં ખાળકા ખાલમદિરમાં નાસ્તામાં શું લાવ્યા છે તેની ખાસ તપાસ રાખે છે. વખતે વખતે ખાવાનું મૂકવાની જગ્યાએ જઇ તે ઉપર કૃપાકટાક્ષ કરી આવે છે; જરાક પ્રસન્નતા લઇ આવે છે. સારું ખાવાનું આવ્યુ હાય તા તે દિવસે તેમને ઉત્સવ જેવું લાગે છે. ‘ આજે જલેખી છે. ’ ‘ આજે છે. ’ એવી વાતા તેઓ રસથી કરે છે, ને તેવી વાતા વવામાં આન લે છે. વળી તે ગુલાબજા ખુ ફેલા- ખાવાની પાસે રહેવા માગે છે, તેથી તેઓ પીરસવાનાં ઉમેદવાર હાય છે; અગર તેમને પીરસવાનું કહેતાં કદી પણ ના પાડતાં જ નથી. બીજા ખાળકેાની પેઠે પીરસવાની ગાઠવણમાં તેમને થાડા જ રસ છે; ખીજા' કેટલાંએકની પેઠે પીરસતાં શીખવામાં–જેમ કે દૂધનુ એક ટીપુ’ ન પડે તેમ પીરસવુ' વગેરેમાં તેમને ખાસ મજા નથી; તેમની મજા નાસ્તા જોવામાં, તેનું નિકટત્વ સાધવામાં, ને કદાચ લાગ આવે તે ગળ્યુ મેહુ’ કરી લેવામાં છે. ખીજા' પેઠે તે ખાવામાંથી ગેરહાજર તા ભાગ્યે જ રહે છે. તેમને ગેરહાજર રાખવાં એ જ તેમને માટે જો દંડ કરવાનું હાય, તા દઉંડ ગણાય. એ વર્ગમાંના એક બાળકને એક વાર ખીજાએથી જુદું પાડીને મૂકવામાં આવ્યું. જ્યાં સુધી તેને નાસ્તા મળ્યા કર્યાં ત્યાં સુધી એકાકીપણાની સ્પષ્ટતા તેના મગજ ઉપર બેઠી નહિ; પણ જ્યારે તેને નાસ્તા આપવાનું બંધ કર્યુ" ત્યારે તેને એકાકીપણુ ભારે લાગ્યું….