આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૦
 

માખાપ થવુ' આકરુ છે આવ જમવાના વખત ભાગ્યે જ ચૂકે. જે આટલું ભણી આપે તે જમે.’ એવું ઠરાવ્યુ હાય તે તેઓ જરૂર જ્યાં સુધી જમવાને વખત થાય ત્યાં સુધી ઊંચું માથું કર્યા વિના ભણ્યા જ કરે કામધા ન હાય માટે જ જમ- વાના એરડા આગળ તેઓ એકઠાં થતાં નથી, પણ કચારે નાસ્તભેગાં થઈએ એવું એમના મનમાં હોય છે. તેઓ બીજાની પેઠે એકલાં એકલાં પીરસતાં હાય તા છાનુંમાનું જરાક માંમાં નાખ્યાના દાખલાઓ પણ છે. જમતી વખતે તેઓ રાંકના ગેાળ જેમ ધીરે ધીરે સ્વાદ લઈને ખાય છે. કાઈ વાર જાહેર તા કેાઈ વાર ખાનગી ઉઠ‘ગી પણ કરે છે. જમતી વખતે મારી પાસે બેઠેલી એક છેાકરીએ મારી નજર ખીજે ગઇ ત્યાં મારી રકામીમાંથી પે'ઢા ઉપાડી લીધેલા ! ખીજી વધારે બુદ્ધિવાળી છેાકરીએ ઉપરથી તેા કામ કરવાના દેખાવ કરી જમેલાં વાસણા ઊંચકવાનુ' રાખેલુ, પણ અંદરના હેતુ તા એઠા ચેવડો ખાવાના હતા! બેશક છેક નાનાં અને નવાં બાળકા જેએ એંઠાજૂઠામાં કશુ' સમજતાં નથી, તે શીંગ લેવાનું કરે છે; કેાઇના પ્યાલામાંથી અથવા નીચે પડેલી કે કેાઇના હાથ- માંથી આંચકીને ચીજ ખાઈ જાય છે. વળી જેએ એકાદ ગમતી વસ્તુ પાછળ જ છે-નહિ કે જેઓનુ મન જે દેખે તે ખાવામાં ભટકથા કરે છે, ને જ્યાંથી લાગ આવે ત્યાંથી ખાવાનું જ કરે છે - તેવાં બાળકોને આપણે જુદાં પાડીએ છીએ. તેમન વિષે અહીં કશું જ કહેવામાં આવ્યું નથી. = ૭૦ પેલી મારી પાસે બેઠેલી છે।કરી જયારે મારા પેડા ખાઈ ગઈ ત્યારે મને માઠું લાગ્યું. છાકરી સારી હતી; હેતાળ હતી. મને તેની દયા આવી. છતાં મેં જે બધાંની દેખતાં તેની જરા નાલેશી કરી, આ ખરાબ!' એમ મેં કહ્યું, એ પણ અયેાગ્ય જ હતુ. એમ મને પાછળથી લાગ્યુ.એ ને હું માંદી