આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૧
 

ભૂખલપણુ ૭૧ જ ગણુ. એની મારે માનસિક દવા કરવી જોઇએ એમ લાગે છે. રોગનું કારણ અંદર હોય ત્યાં બહારથી વઢવુ' શા કામનું ? . ખીજી છેાકરી જે ચેવડો ખાઈ જતી હતી તેની સાથે મેં વાતચીત કરી ત્યારે મને જણાયું કે તેને ઘરમાં પૂરું ખાવાનું મળતુ’ નથી; ખાવાનું આપે છે તે થાડુ થાડું, અને ‘ હૈ ઝાડા થશે !' હું બહુ ખાય છે!’ એમ કહીને આપે છે. છેકરી વાત કરતાં કરતાં હિજરાઇ ગયેલી ને આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. તે જ્યારે કામમાં લાગેલી ન હાય, એચેન ફરતી હોય, કાઇના તરફ ચિડાતી હાય ત્યારે હું તેને પૂછું: “ આજે જમી છેા?” મને અચૂક જવાબ મળતા “ આજે આ વઢી છે ને ખાવા નથી આપ્યું” બધી અવ્ય- વસ્થાનુ' કારણ કર્યાં છે તે હુ' તરત જ જાણી શકતા. ઉપચાર તરીકે મે' એને એ પ્યાલા પિરસાવ્યા, પણ તેણે એ પ્યાલા એક જ દિવસ ખાધા; બીજે દિવસે તે શરમાઈ. ખીજા ખાળકોએ તેના મનમાં આ શરમ નાખેલી. શરમની મારી તે મદિરમાં ખાતાં અટકી, પરંતુ તેની મૂળ વૃત્તિ તો ત્યાં જ રહી. શરમભરમથી બહુ બહુ તા ઉપરનું ફળ આવે; તેથી તા ઉપરના ખરો માણસ ઊંડા જાય. એટલે વિકૃતિ અંદર જતાં તેને સુધારવાની કે સુધરવાની તક દિવસે દિવસે આછી થાય. ધીમે ધીમે માણસ પાતાની વૃત્તિને પિછાનવાનું પણ ભૂલી જાય, અગર બહારથી દબાઇને સંતાઈ ગયેલી વૃત્તિને સંયમિત થઈ ગઈ છે એમ માની લે; જ્યારે પેલી વિકૃત વૃત્તિ તેા એક અથવા બીજે રૂપે પાછી રાગ બનીને ફાટી નીકળવાની જ ! પેલા ભાઈબંધ જેને એકાકી કરવામાં આવ્યા હતા તે બે દિવસ પહેલાં એઠા પ્યાલામાં પડેલી ‘ જલેબી’ સામે