આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૨
 

૭૨ માખાપ થવુ' આકરુ છે ભૂખની આંખથી જોઇ રહ્યા હતા; કોઈની નજર ન હાય તા ઉઠાવી લેવાની તૈયારીમાં હતા એટલામાં મારી નજર પડી ને ભાઇ ખસીને ચાલ્યા ગયા ! આ અતૃપ્ત મૌંડળી જ્યારે મારા એરડામાં પીરસવાનું કામ કરે છે ત્યારે તેઓ ઝટઝટ પીરસે છે, વ્યવસ્થા રાખી દેખાડે છે, છેાકરાંઓને એરડામાં દાખલ કરવાનું કામ કરે છે, મારી સામે પ્રસન્ન દેખાય છે અને મને આજ્ઞાંકિત પણ દેખાય છે. આ બધું મને બેચેન બનાવે છે. આવી રીતે પીરસી–કરાવીને તેએ ખાવાની ઇચ્છા તૃપ્ત કરે છે; અર્થાત્ ઘરમાં ભૂખ્યા રહે છે તેના બદલેા આવી રીતે મેળવી લઈને કંઇક રાજી થાય છે. એ જોતાં મનને દુઃખ થાય છે. એટલા જ માટે તેઓ પીરસવા દોડે, એમાં પ્રસન્ન રહે, મારું કહ્યું માને, અને કેળવણીની દૃષ્ટિએ અર્થાત્ આંતર કારણે તેઓ પીરસવું, ગાઠવવુ, હાથ જોવા, એસારવું વગેરે ન કરે- અંતરના વિકાસ માટે ન કરે પણ ખાવાની ચીજોની નજીક રહેવા માટે કરે, એમાં કેળવણી નથી, એમાં પ્રગતિ નથી; એમાં બધી જાતની હાનિ છે ! આપણે આપણાં બાળકોને ભૂખે મારવા નથી જ માગતા. કાઇની તેવી ઈચ્છા દુષ્ટ જ ગણાય. પરંતુ આપણે તેમને ઘણાં જુદાં જુદાં કારણેાથી ‘ ધરાઈને’ ‘ રાજી થાય તેમ’ હાશ ખાધું’ ‘ પેટપૂરુ’ ખાવા દેતા નથી એ વાત ખાટી નથી. આપણે તેને પેટપૂરુ ખાવા નથી આપતાં તેને લીધે જો ખાળકમાં ‘ ભૂખલપણું ’ આવે શી નવાઇ 6 ખરી રીતે ખાળક ‘ ભૂખલ ’જન્મતું નથી. દરેક બાળકને ભૂખ લાગે છે; ભૂખ લાગે ત્યારે તેને ખાવું જ જોઈએ; ભૂખ ખાવા માટે જ લાગે છે. પરંતુ જો ભૂખને, સાચી ભૂખને