આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૩
 

ભૂખલપણુ ૭૩ ચાગ્ય ખારાક પૂરતા ખારાક આપવાની ના પાડીએ, તેમાં આડે આવીએ તેા ભૂખ કે જે તંદુરસ્ત માણસમાં હાવી જોઇએ અને જે જ્યારે નથી હાતી ત્યારે ઊલટી ચિંતા થાય છે, તે જ ભૂખ વિકૃતિ પામીને ભૂખલપણાના રેગનું કારણ થઈ પડે છે. લાગે છે કે બાળકના ભૂખલપણા માટે આપણે પોતે જ જવાાબદાર છીએ. બાળકા હરહમેશા બહુ ખાતાં નથી; આપણા એ વહેમ છે. તેમ તેઓ જાતજાતનાં તે નિત નવાં ખાવાનાંજ માંગ્યા કરે છે એમ પણ નથી. પર'તુ તેમને થાડી થાડી વિવિધતા- ભર્યા, ભૂખ શમે અને પોષણ મળે તેવા, ને ધરાઈને ખવાય તેટલા ખારાકા મળે તા ખાળકા પાતે જ પેાતાના ખારાક અને એનું માપ આપણને કહી આપશે. તેમને પોતાના જ અનુભવમાંથી ખખર પડશે કે આમ થાય માટે આ ન ખાવુ’ જોઇએ, વગેરે. આરેાગ્યદાયક ખારાકની પસંદગી આપણી પાસે રાખ્યા પછી બાળકની ખરી ભૂખને જો તૃપ્ત કરવાની તક આપ્યા કરશું તેા ખાળક જરૂર ભૂખલપણામાંથી બચશે. છેક નાનાં અણુસમજણાં બાળકાથી આ પ્રચાગ કરી શકીએ. બાળકા ભૂખલ ન થાય તેની વાત આપણા-માબાપ- ના હાયમાં છે. માબાપેા બાળકને ખવરાવવા–પિવરાવવામાં કાળજી લેશે તે ખૂખ ખાઈ જઇને માંદા પડવાના, એંઠું ખાઈ જવાના, ખાઉં ખાઉં કરતા ભૂખલપણાના, તે એવા ૮ રાગ ’માંથી ખાળકો અવશ્ય મુક્ત થશે.