આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૫
 

કાકી ઘરમાં મેલાવે છે ૭૫ મને વારંવાર મારી કાકી ઉપર રાષ આવે છે. એક બદામની પૂરીના ટુકડા માટે મને ચાર જેમ છૂપો રાખી ખવરાવવું? મારા મિત્રને એમાંથી ટુકડા આપવાની ના પાડવી ? મારા મિત્રને ખીજો ટુકડો આપ્યા હોત તા શી ખાટ આવી જાત ? ′′ વર્ષો પછી ગયા અઠવાડિયામાં હું એક મારા સંબ'ધીને ત્યાં ગયા હતા. ખરાખર એવા જ બનાવ બન્યા. મારા મિત્રની સ્ત્રીએ પેાતાની નાની છેાકરીને કહ્યું : રઘુને અહીં એલાવ. આ શરબત પી જાય. જો, એમ કહેજે કે ફોઈ તને શાક સુધારવા માલાવે છે.’’ રઘુ શાક સુધારવા આવ્યાને છૂપીથી શરબત પીને ગયા. રઘુ છેક નાના છે; હજી વિચાર કરી શકે એવા નથી. પણ ફોઇ તા પચાસ ને પાંચ વર્ષનાં છે. તે જૂઠુ ખાલ્યાં અને જૂઠુર કર્યુ, તથા રઘુ પાસે કરાવ્યું ! મને થયુ' : 66 ચાળીશ વર્ષો વીતી ગયાં છે છતાં હજી એની એ જ સ્થિતિ છે. જેવાં કાકી હતાં એવાં જ કોઇ છે !” અને મને વિચાર આવ્યા : વર્ષો પછી પણ એમ જ રહેશે. કાકીની અને ફોઈની શાળાઓ ચાલુ જ છે; અને એ નિશાળે રઘુ અને ચંપા શીખ્યા જ કરે છે ભલેને નિશાળ- માં સાચું ખેાલવુ ને સાચું કરવાના પાઠો ભણાવવામાં આવે? ભલે ને શિક્ષક સુધ્ધાં પ્રભાવશાળી અને શીલવાન હાય? પણ એનું શિક્ષણ નકામું જવાનું. કાકી અને ફોઈ, કાકા અને મોટાભાઈ, માશી અને મામા, સહુ નાનાં બાળકાને જ્યાં સુધી આમ છુપાઈને મિત્રને છેાડીને ખાવાનુ' તેમ જ ખવરાવવાનું શિક્ષણ આપે છે ત્યાં સુધી નૈતિક શિક્ષણના,